________________
- શ્રી અંબુવામી ચાર ક એ શતાયુધ નામે રાજા હતા. તેને નવવનના બલથી છકી. ગયેલી લલિતદેવી નામે એક રાણી હતી. એક વખતે લલિતદેવી મેહેલના ગોખ ઉપર બેઠી હતી, તેવામાં તે નગરના શ્રીમાન ગૃહસ્થ સમુદ્રદત્તને પુત્ર લલિતાંગ તેણીના જોવામાં આવ્યું. તે શ્રેણિપુત્ર જાણે શરીર ધારી કામદેવ હેય, તે દેખાતું હતું તે સુંદર તરૂણને જોતાં જ દુર્બલ ગાય જેમ કાદવમાં ખેંચી જાય તેમ તેણીની દ્રષ્ટિ તેના પર ખેંચી જઈ. મનન અને શરીરની ચેષ્ટા જાણવામાં ચતુર એવી ચતુ રિકા નામની સખીએ તે વાત જાણી લીધી. યુવાન લલિતાંગ પણ મરૂ ભૂમિને મસાકર જેમ સરસીને જોઈને ઉભું રહે અને કોયલ જેમ આમ્રવૃક્ષની લતાને જોઈ સ્થિર રહે તેમ તે સુંદર કાંતિવાળી રસિક રમણને જોઈ ચિરકાલ ઉભું રહે, બંનેને પરસ્પર પ્રેમ બંધાઈ ગયે.
એક વખતે રાજા શતાયુદ્ધ કૈમુદી મહોત્સર જેવાને વનમાં. ગયે. તે વખતે રાણી લલિતદેવી તે અવસરને લાભ લેવાને પિતાને માથું દુખે છે, એવું બનું કાઢી મહેલમાં રહી હતી. તેણી કામદેવની પ્રતિમાને બહાને તે તરૂણ લલિતાંગને ચતુરિકા દાસીની પાસે મેડેલ. માં બોલાવી લીધે. રાણીના શરીરરૂપી સરોવરમાં રમણ કરી તે યુવાને લાંબા વખતના વિરહને તાપ શાંત કરી દીધે. યુવાન લલિ. તાંગ રતિ કિડામાં મગ્ન થઈ ત્યાંજ પડી રહ્યો, તેવામાં રાજા શતા. યુધ વનમાં કીડા કરીને મેડેલમાં આવ્યું. તે વખતે જરા ભય પામેલા ચતુર નાજર લેકેએ રાજાને આ પ્રમાણે કહ્યું, “હે પ્રજાપાલ, આપના રાણે પતિવ્રતા છે અને અમારી દષ્ટિ છલતાથી ભરેલી નથી, પરંતુ અમને અભયદાન આપી આપે અંતઃપુરની તપાસ કરવી એગ્ય છે.” નજર લેકેના આવા વચન ઉપરથી રાજા સિદ્ધ પુરૂષની જેમ કાંઈપણ શબ્દ કર્યા સિવાય છુપી રીતે જમાનામાં આ ચે. તે કાલે ચતુરિકા દાસીની દષ્ટિ દ્વાર ઉપર હતી, એટલે તેણીએ તત્કાળ રાણીને જાહેર કરી દીધું. તે જ સમયે કામ રહિત થયેલી રાણ લલિતદેવીએ અંતરમાં ભય પામી સખીઓની સાથે તે પહેલા લલિતાંગને ઉપાડી પથ્થરની જેમ બારીએથી ગંદકીના ખોળ કુવામાં ફેંકી દીધે. કીડાઓના સમુડથી ભરપુર એવ કીચડથી ભરેલા અને