________________
શ્રી જબૂસ્વામી ચરિત્ર. વાનળ, પર્વત, જાળ અને ખાડાઓ આવશે, તેમને પ્રશમ, કમળતા, સરળતા અને સંવરરૂપી મંત્રથી નિવારીને આગળ ચાલ્યા કરવું. માર્ગે કે સુંદર છાયાવાળું વન આવે તે તેમાં રોકાવું નહીં. ચાર લેકેનું સૈન્ય આવે તે તેને બલવડે જીતી લેવું. હે વીર, આ શીખાપણ ધારણ કરીને આ રસ્તે ચાલીશ તે તું ધારેલા ઈષ્ટ નગરમાં પિહોંચી જઈશ.”
સાર્થપતિની આ શીખામણ અને તેની આજ્ઞાને તે માન્ય કરી તે મંત્રી એવી સરલતાથી ચાલે છે જેથી તે વિકટ જંગલને એળગી નિર્વિધને શિવનગરમાં પહોચી ગયો. તે વખતે વિશ્વ હિતકારી પ્રણામમિત્ર બેલ્ય–“હે મિત્ર, આ નગર તરફ જે. જે નગરમાં ઉગ્રશાસન રાજાથી નિર્ભય થઈ લેકે સુખે રહેલા છે. આ નગરમાં તું નિત્ય યુવાવસ્થાવાલા અને મૃત્યુના ભયથી રહિત થઈ અનંતકાલ સુધી નિષ્કટક સુખ ભેગવ્ય” આ પ્રમાણે કહી શુદ્ધ સ્નેહવાલે તે વિશ્વહિત પ્રણામમિત્ર પોતાના મિત્રને તે શ્રેષ્ઠ નગરમાં પ્રવેશ કરાવી ત્યાંથી પાછા વળી ગયે. કારણકે, તેને એવી રીતે સર્વ જગતને ઉ. દ્વાર કરવાને છે.
જંબૂ કુમાર કહે છે, “હે સુંદરી, ઉપર કહેલી કથામાં શું તત્વ રહેલું છે? તે તું સાંભળ. જે દેશ કહેવામાં આવ્યું, તે આ સંસાર સમજ. જે નરસમુદ્ર નામે નગર કહેવામાં આવ્યું તે મનુષ્ય ભવ સમજે. જે ઉગ્રશાસન રાજા તે કમને વિપાક જાણુ. જે સચેતન મંત્રી, તે જીવ અને તેની જે મતિમતી સ્ત્રી તે બુદ્ધિ સમજવી. જે તેને નિયમિત્ર કહેવામાં આવ્યા તે શરીર સમજવું. જે બીજે પવમિત્ર કહેવામાં આવ્યું તે પરિજન-પરિવાર સમજછે. અને જે ત્રીજો પ્રણામમિત્ર કહ્યા, તે ધર્મ જાણ. જે - જાને કે, તે મત્યુ દશા જાણવી, તેનું રક્ષણ નિત્યમિત્રરૂપ શરીરથી થઈ શક્યું નહીં. જ્યારે નિત્યમિત્રરૂપી દેહ જાણે ઓળખીતે જ ન હોય, તેમ નિશ્રેષ્ટ થઈને ખાટલે પડશે, પછી બધુવર્ગ રૂપી પર્વ મિત્ર ધન અને વચનવડે પ્રયત્ન કરતે આવે છે, પરંતુ જ્યારે રાજાના કપરૂપી મૃત્યુને ભય વૃદ્ધિ પામે છે, એટલે ધર્મરૂપી પ્ર