________________
શ્રી જબુસ્વામી ચરિત્ર.
પર હરી લાવીશ.” આવી પ્રતિજ્ઞા કરી તે મંત્રી તરત ચાલે અને સાક્ત નગરમાં આવી પહોંચ્યું. તેણે કપટથી શ્રાવકને વેષ લીધે. અને તે સાકેત નગરમાં સર્વ જૈન બિંબેની પૂજા કરવા લાગ્યો. તેની આવી શ્રાવક ધર્મની પ્રવૃત્તિ જે જિનદાસ શ્રાવક ભેળવાઈ ગયે. અને સાધર્મિવસ્યલ્ય કરવાને માટે તેને તે પોતાને ઘેર લાવ્ય. ત્યાં જિનેશ્વરની પૂજા કરી ખેટ કેટલાએક નિયમ બતાવી તેણે જિનદાસને ઘેર ભેજન કર્યું. પછી જિનદાસના આગ્રહથી તે મંત્રી ધર્મવાર્તા કરવાને ત્યાં રાત્રિવસ રહ્યા. તેવામાં તે રાત્રે કેઈ મિત્રને ઘેર વિવાહને પ્રસંગ આવ્યો, તેથી તે મિત્રે જિનદાસને પિતાના વિવાહોત્સવમાં ભાગ લેવાને પ્રાથના કરી બેલા. તે વખતે જિનદાસ ક્ષણવાર અશ્વની ચિંતામાં પડે. સર્વ ગેપનીય વસ્તુઓમાં પણ વધારે ગોપનીય એવા તે અશ્વને પિતાના પુત્રાદિકને પણ સેપવામાં અવિશ્વાસી એ જિનદાસ છેવટે પિતાને ઘેર મહેમાન થયેલા તે કપટ શ્રાવક મંત્રીને તે અશ્વ રક્ષણ કરવા સોંપી ચાલતે થયે. મુખે ગાય છે અને બીજે શરીરે વાઘ જે તે કપટી શ્રાવક વિચારવા લાગ્યા કે–આજે મને સાધ્ય વસ્તુ સિદ્ધ થઈ ચુકી.” પછી
જ્યારે અધીં રાત્રિ થઈ એટલે તે પેલા ઘોડા ઉપર બેઠે અને તેને પિતાના નગર તરફ હંકાર્યો. નિત્યના અભ્યાસ પ્રમાણે અશ્વ પ્રથમ પેલાં સરેવર પાસે જઈ પછી જિનાલયમાં આવી તેને ત્રણ પ્રદક્ષિણ કરી પાછો પિતાને ઘેર આવ્યા. કપટ મંત્રીએ તેને ફરીવાર હંકાયો. તે પણ તે સરેવર અને જિનાલયને પ્રદક્ષિણા કરી પાછા ઘેર આવ્યું. એ પ્રમાણે ઘણીવાર હંકાર્યો તથાપિ તેણે તેજ પ્રમાણે ભ્રમણ કર્યા. કર્યું. એવી રીતે થતાં રાત્રિના અંધકારને નાશ થઈ ગયે અને પ્રત્યુષ કાળ થયો. એટલે તે કપટી અશ્વને છેડી નાશી ગયે. અને વારંવાર રાત્રે ભ્રમણ કરવાથી જેને કલેશ થયેલ છે, એ તે અશ્વ તેની અશ્વશાળામાં પેશી ગયે. પ્રાતઃકાલે નગર જનેએ જિનદાસને પુછયું કે,
શું તમે રાત્રે અશ્વને ફેર હતે.?” આવા લોકોના વચનથી તે ચકિત થઈ ગયે. તત્કાળ તે અશ્વની પાસે આવ્યા ત્યાં અશ્વને અતિશય શાંત થઈ ગયેલ છે. પછી તપાસ કરતાં કપટી શ્રાવકનું વૃત્તાંત તેના જાણવામાં આવ્યું. પિતાને અશ્વ બચી ગયે તેથી તે