________________
શ્રી જંબૂસ્વામી ચરિત્ર નથી. તે આ હકીક્ત આપણે આજે સોગન આપીને તેમને પુછીએ તે તેને નિર્ણય થશે.”
આવું વિચારી તે બંને દંપતિએ તેમના વડિલેને એ વાત સેગન આપી પુછી એટલે તે વડિલેએ તેમની આગળ સત્ય હકીકત કહી દીધી. આ ઉપરથી બંને યુવાન અને યુવતિ પિતાને સહે દર સંબંધ નિશ્ચિત કરી શોક સાથે પિતાના પાપની નિંદા કરવા લાગ્યા. “આ સંસારમાં જ્ઞાન વિના મનુષ્યમાં પણ પશુધર્મ થઈ જાય છે આવું વિચારી કુબેરદત્તા વિરકત થઈ ગઈ અને તત્કાળ કુબેરદત્ત અને માતા પિતાની આજ્ઞા લઈ તેણી દીક્ષા લઈ ચાલી નીકળી ચાલતી વ. ખતે તેણીએ બંધ રૂપી વૃક્ષનું જાણે બીજ હોય તેવી પેલી પિતાના બંધુ કુબેરદત્તના નામની મુદ્રિકા ગુપ્ત રીતે સાથે લીધી હતી.
કાળે કરીને કુબેરદત્તના હૃદયમાં વૈરાગ્ય થ ન હ, તે તે વ્યાપારના કામમાં લાગી મટે ધનવાન બની ગયે. પુરૂ પાયે કરીને કઠણ હૃદયવાળા હોય છે. એક વખતે તે ધનવાન બની મથુરા નગરીમાં આવી ચડે. સૂજેમ પૂર્વ દિશા પાસે આવે તેમ તે કામી થઈ પિતાની માતા કુબેરસેના ગણિકા પાસે ગયે. અધિક રાગને ધારણ કરતાં તે કામી પુરૂષે કૈવમતને સત્ય કરી બતાવ્યું. સંસારરૂપી વિષવલ્લીના ફળ જે,મેહરૂપી કાદવના કીડા જે અને પાપરૂપી વૃક્ષના પલ્લવ જે તે બને દંપતિમાંથી એક પુત્ર ઉત્પન્ન થયે. તપસ્વિની અને સાધ્વી કુબેરદત્તા આ અગ્ય બનાવ અવધિજ્ઞાનથી જાણે પિતાની પ્રવૃત્તિનીની આજ્ઞા લઈ ઉતાવળી મથુરા નગરીમાં આવી પહોંચી. તેણું કટીના પથ્થરમાં સુવર્ણરેખાની જેમ તે કુબેરસેના ગુણિકાના ઘરમાં આવીને રહી. એક સમયે પેલે બાળક પારણામાં સુતા સુતે રેતે હતું, તેને ઝુલાવતી સાધવી આ પ્રમાણે બેલી–“હે બાલક, તું શા માટે રૂવે છે? તું મારા પતિને સહદર છે, તેથી મારે દીયર થાય છે. તે વિશાળ લલાટવાળા, તું મારે સહેદર છે, તેથી મારે ભાઈ પણ થાય છે. આ કુબેરના મારી પત્ની થાય છે, તેથી તું મારો પુત્ર પણ છે. તારે પિતા મારી પત્નીથી
૧ જેમાં માતા કે સ્ત્રી વચ્ચે ભેદ જોવામાં આવતો નથી એવો એક માર્ગ સંપ્રદાય