________________
જંબુસ્વામી ચરિત્ર. મારી ઉપર પ્રેમવતી થઈ હોય તેઓ દયાને પાત્ર છે એવું ધારી તેમને મોક્ષ સુખ આપવાને માટે પિતાને જમણે હાથ આયે હોય તેમ દેખાતા હતા. જયારે વરકન્યાની દષ્ટિના મેળાપને સમય આભે, ત્યારે તે વરકન્યાની દષ્ટિએ પરસ્પર મળી, પરંતુ તે દષ્ટિઓ. એ સ્વભાવથી સિદ્ધ એ રાગ અને વિરાગ છેડી દીધું નહીં. “સ્ત્રી તરફ વિરકત બુદ્ધિવાળે આ વર માતૃગૃહમાંથી નાશી ન જાય એવી જાણે શંકા કરતું હોય તેમ પુરોહિતે વધુ વરની છેડછાડી બાંધી દીધી. તે પછી વરરાજા વેદી ગૃહમાં આવ્યા, ત્યાં કુંડની અંદર નવે પ્રજ્વલિત કરેલા અગ્નિ તના જોવામાં આવ્યું. તે સમયે જાણે તે અગ્નિની સ્પર્ધા કરતે હેય તે ધ્યાન રૂપી અગ્નિ વરરાજાના હદય રૂપી કુંડમાં પ્રજવલિત થવા લાગ્યું. તે પછી વરરાજાએ વધાઓને કંસાર જોજન કરાવ્યું અને વધૂઓએ વરરાજાને કંસાર ભેજને કરાવ્યું, તે કાલે વરરાજાએ ધન, વૈવન અને વનિતા વિગેરેમાં કંસાર-કિંસાર એટલે શું સાર છે? એવો વિચાર કર્યો. ત્યારબાદ વરરાજાએ આઠે વધુઓની સાથે અગ્નિને ચાર પ્રદક્ષિણે કરી તે જાણે પ્રાતકાળે ગણધરને પ્રદક્ષિણું કરાવવાને અભ્યાસ કરતા હેય તેમ તે જણાવા લાગ્યા. તે વખતે વરરાજાના સાળાએ આવી વરરાજાના પગના અંગુઠામાં આર્ષભિ ધારણ કરી, તે કલે વરરાજાએ ચિંતવ્યું કે, મેહ નિદ્રામાં પડેલા એવા મને આ માણસ ચેતાવતા હોય તેમ લાગે છે. તે પછી સાસરાએ વરરાજાને કરમચન વખતે ધન આપ્યું. તે વખતે વરરાજાએ વિચાર્યું કે,
આ વધૂઓને હાથ છેડે મુશ્કેલ નથી તે પછી આ ધન છોડવું શી રીતે મુશ્કેલ થશે.” આવા વિચારથી તેણે તે ધન સ્વીકારી લીધું. તે પછી “ વિષનું ઔષધ વિષ છે એવી નીતિને જાણનારી અમદાઓએ જંબૂ કુમારના ચિત્તની ધવળતા છેદવાને માટે તેને ધવળ મંગળનું વૃંદ અર્પણ કર્યું. આ પ્રમાણે વિવાહવિધિ પૂર્ણ થયા પછી જાણે પિતે કૃતાર્થ
થયા હોય તેમ હર્ષ પામતા સ્વજનેની સાથે નેતાઓ સાથે જંબૂકુમાર વધૂઓ વડે મને હર એવા રથ જ બૂકમારને ઉપર બેસી પિતાના ઘરને દ્વારે આવી પસમાગમ ોંચ્યા. “આજે મને વ્રત લેવામાં વિદ્ધ કર.