________________
મી જભૂસ્વામી ચરિત્ર.
તે સુગ્રામ નામના ગામમાં પ ક નામે એક ગ્રામ નાયક રહેતા હતા, તેના વંશ રાષ્ટ્રકૂટના નામથી સુગ્રામના નાયક એળખાતા હતા. આયક એવા નામથી ગાયકનું કુટુંબ અને ગુણુથી તે વિખ્યાતિ પામ્યા હતા, તેતે ચંદ્રની જેમ રેવતી નામે સ્ત્રી હતી, પણું આશ્ચર્યની વાત એ હતી કે, તેીનામાં વૃષ રાશિ એટલે ધમ ના સમૂહ ઉદય પામ્યા હતા. આર્યક પિતા અને રેવતી માતા થકી ભવદત્ત અને ભવદેવ નામે એ વિનય વાળા પુત્ર ઉસન્ન થયા હતા. સચરજીની ગ્રેભાવાળા અને સમાન કાંતિવાળા ત્રિ, રહિત તે અને ભાઈઓની વચ્ચે રફાલ્ગુની નક્ષત્રના બે તારાઓની જેમ કાંઇ પણ ભેદ ન હતા.
એક વખતે પેાતાના વ્યાખ્યાન રૂપ ગર્જનાથી દુઃસમયને તિરસ્કાર કરનારા અને સ ંસારના ઘણાં તાપને શમાવનારા સુસ્થિત નામે એક આચાર્ય આકાશમાં મેઘની જેમ ત્યાં અકસ્માત્ આવી ચડયા. તેમના ઉપદેશરૂપ અમૃતના સુદર સાવરવર્ડ જેની ચિરકાળની તૃષ્ણા શાંત થઇ છે એવા ભદત્ત સંસાર ઉપર વૈરાગ્ય થવાથી સ્વજન વર્ગની રજા લઇ દીક્ષા ગ્રહણ કરી, ભ્રમરની જેમ ગુરૂના ચરણુકમળને ભજવાથી આગમરૂપી મકરંદ (પુષ્પરસ) ના ખિદુનુ પાન કરવામાં તત્પર બની રંગમાં આવેલા ભવદત્ત મુનિરૂપે કયા મા દેશમાં નથી વિચર્યા ? અર્થાત્ તે સ` દેશમાં વિચર્યાં હતા.
સુસ્થિત નામના સૂરિનું આગમન અને ભવદત્તની દીક્ષા.
૧ રેવતી નક્ષત્રમાં ચંદ્રને વૃષરાશિનાં યાગ હાતા નથી. એ આશ્ચર્ય વિરાધાબાસ અલ કાર ૨ ફાલ્ગુની નક્ષત્રના બે તારા ગણાય છે,
૧ અહિ સુસ્થિત-આચાય↑ મેધની સાથે સરખાવ્યા છે. મેધપક્ષે દુસમય એટલે દુકાળ અને આચાર્યપક્ષે દુઃસમય-નઠારા સિદ્ધાંત સમજવા, મેધ ગ્રીષ્મના તાપને શમાવનાર છે અને આચાર્ય સ ંસારના તાપને શમાવનાર છે. મૈધ ગાજેઢે અને આચાય વ્યાખ્યાનરૂપી ગર્જના કરે છે.