________________
Co
ત્વદાસ્યલાસિની નેત્રે ત્યપાસ્તિકરૌ કરૌ । ત્વગુણશ્રોતૃણી શ્રોત્રે, ભૂયાસ્તાં સદા મમા૬r
હે નાથ! મારાં એ નેત્રા આપના મુખને જોવામાં સત્તા લાલસાવાળાં અનેા. મારા બે હાથ આપની પૂજા કરવામાં સદા તત્પર અનેા. અને મારા બે કાન આપના ગુણાનું શ્રવણ કરવામાં હંમેશાં ઉઘુકત રહે. (૬) કુણ્ડાપિ યદિ સાત્કણ્ઠા, ત્વગુણગ્રહણ પ્રતિ। મમૈષા ભારતી તહિં, સ્વસ્થેતસ્યે કિમન્યયા ? ાળા
હે પ્રભુ ! કુતિ-અતીક્ષ્ણ એવી પણ મારી આ વાણી આપના ગુણાને ગ્રહણ કરવા પ્રત્યે ઉત્કંડિત હાય, તો તેનું કલ્યાણ થાએ, તે સિવાય અન્ય વાણી વડે શુ ? (૭) તવ પ્રેષ્યાસ્મિ દાસાસ્મિ, સેવકાસ્ત્યસ્મિ કિકરઃ । આમિતિ પ્રતિપદ્યસ્વ, નાથ ! નાત: પર' ધ્રુવે ૫૮મા
હે નાથ! હું આપનો પ્રેષ્ય છુ, દાસ છું, સેવક છું અને કિકર છું–માટે ‘આ મારો છે' એ પ્રમાણે આપ સ્વીકાર કરા. આથી અધિક હુ" કાંઈ કહેતા નથી. (૮) શ્રી હેમચન્દ્રપ્રભવાદ્,—વીતરાગસ્તવાતિઃ । કુમારપાલભૂપાલ:, પ્રાપ્નાતુ ફલમીપ્સિતમ્ ાલા
શ્રી હેમચદ્રસૂરીશ્વરે રચેલા આ શ્રી વીતરાગ સ્તોત્રથી શ્રી કુમારપાલ ભૂપાલ મુક્તિ-કક્ષય લક્ષણ અલીપ્સિત ફલને પ્રાપ્ત કરે. ૯