________________
૫૮
પ્રકાશ સાલમે ત્વત્મ્યતામૃતપાનેાત્થા, ઇત: શમરસાયઃ । પરાયન્તિ માં નાથ ?, પરમાનન્દસમ્પદમ્ ॥n
હે નાથ ! એક તરફ આપના આગમરૂપી અમૃતના પાનથી ઉત્પન્ન થયેલા ઉપશમ રસના તરગા મતે મેાક્ષની સર્પદાને બળાત્કારે પ્રાપ્ત કરાવે છે. (૧) ઇતશ્ચાનાદિસંસ્કાર–મૂ િતા મૂર્ચ્છ ત્યલમ્ । રાગારગવષાવેગા, હતાશઃ કરવાણિ કિમ્
શરદ
તથા બીજી તરફ અનાદિ કાળના સંસ્કારથી ઉત્પન્ન થયેલા રાગરૂપી ઉરગસના વિષનો વેગ મને અત્યંત મૂર્છા પમાડે છે–માહિત કરી દે છે. હણાઈ ગયેલી આશાવાળેા એવે હું શું કરૂ ? (૨) રાગાહિગરલાધાતાન્કા યત્કર્મ વૈશસમ્ । તદ્ઘતુમત્યશક્તોઽરમ, ધિગ્મ પ્રચ્છન્નપાપતાન્ ૩
હે નાથ ! રાગરૂપી સર્પના વિષથી વ્યાપ્ત થયેલા મે' જે અયોગ્ય કાર્યો કર્યાં છે, તે કહેવા માટે પણ હું સમ નથી. માટે મારા પ્રચ્છન્ન પાપીપણાને ધિક્કાર હા ! (૩)
ક્ષણ' સંસ્કૃતઃ ક્ષણ મુફ્ત:, ક્ષણ' કુદ્ધ: ક્ષણ ક્ષમી । મહાધૈ: ક્રીડમૈવાહ કારિત: કપિચાપલમ્ ॥૪॥