SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ હે નાથ ! આપે કોઈ ને કાંઈ (રાજ્યાદ્રિ) આપ્યુ’ નથી અને કાઈ પાસેથી કાંઈ (દડા) લીધું નથી. તે પણ આપનું આ પ્રભુત્વ છે. તેથી એમ લાગે છે કે કુશળ–પુરુષાની કલા કાઈ અદ્ભુત હાય છે. (૪) યદ્, દેહસ્યાપિ દાનૈન, સુકૃત' નાર્જિત પ ઉદાસીનસ્ય તન્નાથ ! પાદપીઠે તવાલુત્ "પા હે નાથ ! દેહના પણ દાન વડે બીજાઓએ જે સુકૃત પ્રાપ્ત ન કર્યું, તે સુકૃત ઉદાસીનભાવે રહેલા આપના પાદપીઠમાં આળાયુ છે. (૫) રાગાન્નુિ નૃશંસેન, સર્વાત્મસુ કૃપાલુના । ભીમકાન્તગુણેનાઐ:, સામ્રાજ્ય સાધિત' ત્વયા ।૬। હે નાથ ! રાગાદિને વિષે દયા વિનાના અને સવ પ્રાણીઓને વિષે દયાવાળા એવા આપે ભયાનકતા અને મનોહરતારૂપી એ ગુણુ વડે માટુ' સામ્રાજ્ય મેળવ્યુ છે. (૬) સર્વે સર્વાત્મનાન્યેષુ, દાષાસ્ત્વયિ પુનર્ગુણા:। સ્તુતિસ્તવેય. ચેન્મિથ્યા, તત્પ્રમાણુ સભાસદ: ઘા હે નાથ ! હરિહરાદિ અન્ય દેવાને વિષે સર્વ પ્રકારે સવ દોષો રહેલા છે, અને આપને વિષે સવ` પ્રકારે સ ગુણા રહેલા છે. આપની આ સ્તુતિ જો મિથ્યા હોય તા સભાસદો પ્રમાણભૂત છે. (૭)
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy