SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ સ્ત્રી ક્ષેત્રપદ્રાદિભવે, બૈરાગ્નિ: પ્રશામતિ ત્વપાપુષ્પરાવર્તા-વર્ષાદિવ ભુવસ્તલે ૬ આપની કૃપારૂપી પુષ્પરાવર્તન મેઘની વૃષ્ટિથી જ જાણે હોય નહિ ? તેમ જ્યાં આપ ચરણ ધરે છે ત્યાં સ્ત્રી, ક્ષેત્ર અને નગરાદિથી ઉત્પન્ન થયેલે રરૂપી અગ્નિ શમી જાય છે. (૬) ભાવે ભુવિ ભાખ્યત્વશિરોચ્છેદડિમ્પ્લિમે સમ્ભવન્તિ ન યન્નાથ ! માર ભુવનાયક પાછા હે નાથ ! અશિવને ઉચ્છેદ કરવાને ડિડિમનાદ સમાન આપનો પ્રભાવ ભૂમિ ઉપર ફેલાયે છતે ભુવનના-દુશમનભૂત મારી–મરકી વિગેરે ઉપદ્રવ ઉત્પન્ન થતા નથી. (૭) કામવર્ષાિણિ લોકાનાં, ત્વયિ વિકવત્સલે : અતિવૃષ્ટિરવૃષ્ટિ, ભવેદ્યને પતાપકૃત પાટા લેકના કામિતને વર્ષાવનાર, વિશ્વને વિષે અદ્વિતીય વત્સલ એવા આપ. વિદ્યમાન છતે ઉપતાપને કરનારી અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય નહિ. (૮) સ્વરાષ્ટ્ર-પરરાષ્ટ્ર, યક્ષુદ્રોપદ્રવ કુતમ્ ! વિદ્રવતિ ત્વ...ભાવાત, સિંહનાદાદિલ દ્વિપાક માલા સિંહનાદથી જેમ હાથીઓ ભાગી જાય તેમ સ્વરાષ્ટ્ર અને પરરાષ્ટ્રથી ઉત્પન્ન થયેલા શુદ્ર ઉપદ્રવ આપના પ્રભાવથી તત્કાળ ભાગી જાય છે. (૯)
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy