________________
૨૫૭
૧ સમકિત પ્રતિમા, ૨ વ્રત પ્રતિમા, ૩ સામાયિક પ્રતિમા, ૪ પૌષધ પ્રતિમા, ૫ કાયોત્સર્ગ પ્રતિમા, ૬ અબ્રાવક પ્રતિમા, ૭ સચિત્તવર્જક પ્રતિમા, ૮ આરંભવર્જક પ્રતિમા, ૯ પ્રેગ્યવર્જક પ્રતિમા, ૧૦ ઉદિષ્ટવર્જક પ્રતિમા અને ૧૧ મી શ્રમણભૂત પ્રતિમા. ૭
શ્રાવક પ્રતિદિવસ શું સાંભલે? સંપત્તદંસણાઈ પUદિયહ જઈજણાઓ નિસંગેઈt સામાયારિ પરમ, જે ખલુ તે સાવર્ગ બિતિ ૮૦
સંપ્રાપ્ત કર્યું છે સમકિત જેણે અર્થાત્ સંપૂર્ણ થઈ છે દર્શનાદિ પ્રતિમા જેમને એ શ્રાવક પ્રતિદિવસ મુનિજનની પાસે પરમ–ઉત્કૃષ્ટ એવી સામાચારીને સાંભળે. નિ તે પુરુષને તીર્થકર ભગવંત શ્રાવક કહે છે. જહા ખરે ચંદણુભારવાહી,
ભારસ્સ ભાગી ને હુ ચંદણસ ! એ ખુ નાણુ ચરણેણ હીણે
ભાસ્સ ભાગી ન હુ સુગઈએ ૮૧ ચંદનના કાષ્ઠ-સમૂહને ઉપાડનાર ગભ જેમ ભાર માત્રને ઉપાડનાર છે, પણ તે ચંદનની સુગંધને ભગવતે નથી; તેમ ચારિત્ર ધર્મે કરીને હીન-રહિત એ જ્ઞાની વ. સ્તો. સં. ૧૭