________________
૧૯૭ હે જીવ! આ દુનિયામાં ધર્મ, બંધુ, ઉત્તમ મિત્ર અને શ્રેષ્ઠ ગુરૂ સમાન છે, વળી ધર્મ તે મેક્ષ માર્ગમાં પ્રવર્તતા પુરૂષોને ઉત્તમ રથ સમાન છે. (૧૦૧) ચઉગઈશું તદુહાનલ-પલિત્તભવકાણુણે મહાભીમે સેવસુરે જીવ ! તુમ, જિણવયણું અભિયકુડસમ ૧૦૨
ચાર ગતિમાં રહેલા અનંત દુઃખ રૂ૫ હેટા અગ્નિથી સળગેલા એવા સંસાર રૂપ મહા ભયંકર વનમાં 'હે જીવ! તું અમૃતના કુંડ સમાન જિનરાજના વચનનું
સેવન કર. (૧૨) વિસમે ભવમસે, અણું તદુહગિહતાવસંતત્તે ! જિણધમ્મકમ્પફખ, સરસુ તુમ જીવ ! સિવસુહદ
હે જીવ! વિષમ અને અનંત દુઃખ રૂ૫ ગ્રીષ્મ જતુના તાપથી ઘણા જ તપેલા સંસાર રૂપી મારવાડ દેશમાં મેક્ષ સુખને આપનારા જૈનધર્મ રૂપે કલ્પવૃક્ષને તું આશ્રય કર. (૧૦૩). કિ બહુણા? જિણધર્મો, .
જઈથવ્યું જહ ભવોદહિ ઘેર ! લહુ તરિયમણુતસુહે, લહઈ જિઓ સાયં ઠાણું ૧૦૪
હે ભવ્ય પ્રાણ ! ઘણું કહેવાથી શું ? જેન ધર્મમાં તેવા પ્રકારે પ્રયત્ન કરે જાઈએ જેથી ભયાનક એવા સંસાર રૂપ સમુદ્રને શીધ્ર તરીને આ જીવ અનંત સુખવાળા શાશ્વત સ્થાનને મિક્ષને) પામે. (૧૦૪)