________________
૧૯૫
એ જે ધર્મ ઉપાર્જન થઈ શકે છે તે તેને શું પ્રાપ્ત નથી થયું? (૯૪) જહ ચિંતામણિરયણું,
સુલતું નહુ હોઈ તુચ્છવિહવાણું ! ગુણવિહવવજિજ્યારું, યિાણ તહ ઘમ્મરયણુપિ
હે જીવ! અલ્પ વૈભવવાળા મનુષ્યોને જેમ ચિંતામણિ રત્ન સુલભ ન જ હોય તેમ ગુણ રૂપ વૈભવ વડે રહિત એવા જેને ધર્મ રત્ન પણ સુલભ ન જ હોય (૯૫) જહ દિઠીસંજોગે, ન હોઈ જઍધયાણ જીવાણું ! તહજિણમયસભેગે, ન હાઈ મિચ્છધછવાણું ૯૬
જેમ જન્મથી જ આંધળા જીવોને દૃષ્ટિને સંગ ન હોય, તેમ મિથ્યાત્વે કરીને અંધ થયેલા જીવને જિનમતને સંગ (મલાપ) પણ ન હોય. (૯૬) પશ્ચફખમણુતગુણે, જિસિંદધમે ન દેસલેસેવિ ! તહવિ હુ અન્નાણુંધા, ન રમતિયાવિ સંમિજિયા ૯૭
શ્રી જિનેન્દ્ર ભાષિત ધર્મને વિષે પ્રત્યક્ષ અનંત ગુણો રહેલા છે, અને દેષ તે લેશ માત્ર પણ નથી, તેમ છતાં પણ અજ્ઞાને કરીને આંધળા થયેલા છે તે જિનેન્દ્ર મતિ ધર્મમાં કદી પણ રમણ કરતા નથી. (૭)