________________
૧દેo
જે પાપ રૂપી ધૂળને માટે પાણી સમાન છે, ઉન્મત્ત ઈન્દ્રિયો રૂપી હાથીને માટે અંકુશ જેવા, પુણ્ય રૂપી ફૂલે માટે બગીચા સમાન, ઉન્મત્ત મન રૂપી વાંદરા માટે સાંકળ સમાન વિરતિ રૂપી સ્ત્રીને રમવાના ઘર સમાન, કામ રૂપી તાવ માટે દવા જેવા અને મોક્ષ માર્ગમાં રથ સમાન તે વૈરાગ્યને વિચારીને તે નિર્ભય થા... (૮૯) ચંડાનિલકુરિતમબ્દચય દવાચિ– વૃક્ષત્રજ તિમિરકંડલમર્કબિમ્બમ્ વાં મહીઘનિવહ નતે યથાન્ત, વૈરાગ્યમેકમર્પેિ કર્મ તથા સમગ્રમ્ ૧૯
જેમ પ્રચંડ પવનનું વાવું મેઘતા સમૂહને, દાવાનળ, વૃક્ષના સમૂહને. સૂર્યનું બિંબ અંધકારના સમૂહને અને વજી પર્વતના સમૂહને નાશ કરે છે તેમ એકલે વૈરાગ્ય પણ સમગ્ર કર્મને નાશ કરે છે. (૯) નમસ્યા દેવાનાં ચરણવરિવસ્યા શુભગુરોસ્તપસ્યા નિ:સીમશ્રમપદમુપાસ્યા ગુણવતામ્ નિપધારણે સ્વાત કરણદમવિદ્યા ચ શિવદા, વિરાગ: ક્રાગક્ષપણુનિપુણોન્તઃ કુરતિ ચેત
૯૧ાા. કર પાપોનો નાશ કરવામાં હેશિયાર એ વૈરાગ્ય જે હૃદયમાં પ્રગટડ્યો હોય તે જ દેને કરેલ નમસ્કાર,