________________
૧૦૭ જગતમાં પાંચ ઈન્દ્રિયોના વિષા જીતવા તે જ અતિ દુષ્કર છે. બાકી સર્વ તે સુલભ છે. (૭૮) સવિડ ઉબ્લડવા, દિઠા મહેઇ જા મણું ઇત્થી ૨ આયહિય ચિંતતા, દૂરયણે પરિહરતિ પછા
વિકારવાળી અને ઉત્કૃષ્ટ રૂપવાળી એવી જે સ્ત્રી દૃષ્ટિમાં આવેથી મનને મોહ પમાડે છે, તેવી સ્ત્રીને આત્માનું કલ્યાણ ઈચ્છનારા પુરૂષ દૂરથી જ તજે છે. (૭૯) સર્ચ સુપિ સીલ, વિન્ના તહ તવંપિ વેગું ! વચ્ચઈ ખણણ સબં, વિસયવિલેણું જઈશુંપિ ૧૮
વિષયરૂપી વિષના વિકાર વડે મુનિ મહાત્માનું પણ સત્યવાદીપણું, સિદ્ધાંતનું જ્ઞાન, સદાચાર, વિજ્ઞાન, તેમજ તપ અને વૈરાગ્ય એ એક ક્ષણમાત્રમાં વિનાશ પામે છે. (૮૦) : રે જીવ મહવિગણ્વિય-નિમે સહેલાલ કહે મૂઢ. સાસયસુહમસમતમ,
હારિસિ સસિસોઅરં ચ જ ૮૧ 'રે મૂઢ જીવ ! પિતાની મતિકલ્પના વડે કપેલા અને નિમેષ માત્રના સુખમાં લુપી થઈને જેના સમાન બીજુ કેઈ સુખ નથી એવા મોક્ષસુખને અને ચંદ્ર સરખા ઉજ્વળ એવા ઉપાર્જન કરેલા યશને શા માટે હસી જાય છે? (૮૧)