________________
૧૦૧
વિષયરૂપી વિષથી પીડાયેલા જીવા વિવિધ પ્રકારના ઉત્કૃષ્ટ રૂપાદિકમાં આસક્ત થઈ ને લાખા ભવમાં પણ
દુર્લભ એવા પેાતાના મનુષ્ય જન્મ વ્યતીત થાય છે, તે પણ નથી જાણતા, પરંતુ હજી ઘણુ' જીવવાનુ છે એમ જ જાણે છે. (૧૨)
ચિદ્ઘતિ વિસયવિવસા, મુત્તુણુ લજ્જપ કેવિ ગયસ'કા
*
ન ગતિ કેવિ મરણ',
વિસય કુસસલ્વિયા ના ૬૩॥ વિષમાં પરવશ થયેલા એવા કેટલાક જીવા લા પણ છોડી દઈ ને શ’કારહિત થયા છતાં અનેક પ્રકારની વિષય ચેષ્ટાઓ કરે છે, અને વિષયરૂપી અકુશ વડે શલ્યવાળા થયેલા જીવા મરણને પણ નથી ગણતા. (૧૩)
વિસયવિસેણુ છવા,
જિષ્ણુધમ્મ હારિઉણુ હા નરય ।
વચ્ચ`તિ જહા ચિત્તય
નિવારિઆ ખંભદત્તનિવા ૫૬૪૫
ઘણી ખેદની વાત છે કે–જગતના જીવે વિષયરૂપી વિષના પ્રભાવ વડે ચિંતામણિ સરખા જૈનધમ હારી જઈને જેમ ચિત્રક મુનિએ નિવારણ કર્યો છતાં પણ બ્રહ્મદત્ત ચક્રવત્તિ નરકે ગયે, તેમ નરકમાં જાય છે. (૧૪)