________________
બૃહદ્ યોમ વિધિ
ચારેબાજુ એકેક ગણતાં અને ગુરુને નમસ્કાર કરતાં ત્રણ પ્રદક્ષિણા આપે, ગુરુ પ્રમુખ ચતુર્વિધ સંઘ, વાસક્ષેપ કરે વાર ત્રણ, ૬ ખમા. તુમ્હાણું પવેઈયં. સાણં પવેઈયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ `? ગુરુ કરેણ ઈચ્છું. ૭ ખમા. ઈચ્છુકારિ ભગવન્ ! તુમ્હે અમ્યું, સર્વ વિરતિ સામાયિક સ્થિરી કરણાર્થ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ. એક લોગસ્સનો કાઉસ્સગ્ગ સાગરવરગંભીરા સુધી કરી, પ્રગટ લોગસ્સ કહે,
....
૯. ખમા. દેઈ શિષ્ય કહે ઈચ્છકારિ ભગવન્ ! મમ નામ ઠવણ કરેહ ? તતઃ ગુરુ વાસનિક્ષેપ કરતાં નામ થાપે, દિબંધ આ પ્રમાણે નવકાર ગણવા પૂર્વક કોટિકગણ, વયરી શાખા ચાંડ્કલ આચાર્ય શ્રી વિજય સિંહ સૂરિશ, ઉપાધ્યાય સકલચંદ્રજી અથવા સમુદાયમાં જે હોય તે) પન્યાસ સત્ય વિજયજી (અથવા જે હોય તે નામ લેવું) ઉપાધ્યાય અમુક પ્રવર્તક અમુક, પ્રવર્તિની અમુકી, શ્રાવક અમુક, શ્રાવિકા અમુકી વ્રતધારી હાજર હોય તેના નામ આપવા. અમુક મુનિના શિષ્ય, તમારૂં નામ અમુક, એ પ્રમાણે ત્રણ વખત કહી, ત્રણ વખત ગુરુ તથા ત્યાં વિદ્યમાન સાધુ, સાધ્વી જેનાં નામ લીધાં હોય તે શ્રાવક શ્રાવિકા વાસક્ષેપ કરે,
૧૦. પછી ખમા. દેઈ પચ્ચક્ખાણ કરે, પછી નવ દીક્ષિત ગુરુ તથા સર્વ સાધુને વંદે, પછી સાધ્વી શ્રાવક શ્રાવિકા (સંઘ) નવ દીક્ષિતને વંદે, પછી ખમા. દેઈ ઈચ્છકારિ ભગવન્ ! પસાય કરી હિત શિક્ષા પ્રાસાદ કરો, ગુરુ દેશના આપે,
૧૧. પછી શિષ્યને ઈશાન દિશા તરફ ચલાવે પછી ઈશાન દિશા તરફ મુખ રાખી બેસી એક બાંધાપારાની નવકારવાળી ગણે.
SAK
(૪૬ શ