________________
૧. બૃહદ્ યોગ વિધિ ....
સંકલન પરિચય : પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય
ભગવંતશ્રી વિજય રામસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવ સૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય રત્નચંદ્ર સૂરીશ્વરજી મ.સા. • જળ , sીક
નિમિત્ત
: પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય રત્નચન્દ્ર સૂરીશ્વરજી મ.સા. ના સંયમ જીવનના ૨૫ વર્ષની પૂર્ણતા પ્રસંગે સંયમ રજત ઉત્સવાના અવસરે તેમજ મુનિરાજ શ્રી ઉદયરત્ન વિજયજી મ. ના મહાનિશીથ ના જોગ તેમજ... મુનિરાજ શ્રી રાજદર્શન વિજયજી મ.સા. તથા મુનિરાજ શ્રી જિનાંગદર્શન વિજયજી મ.સા. ના ઉત્તરાધ્યયન- આચારાંગસૂત્રના જોગ નિમિત્તે...બાલમનિ ચન્દ્રદર્શન
વિજયજી મ.સા. ની પ્રેરણાથી. છક લઇ છેક -
SA VIR