SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ .... બૃહદ્ ચોક વિધિ ... કાઉસ્સગ્ગ વંદણ વરિઆએ. એક લોગસ્સ (સાગરવરગંભીરા સુધી) નો કાઉસ્સગ્ન કરી, પારી નમોહત્ કહી નીચેની ચોથી થોય બોલવી. श्रीशान्तिः श्रुतशान्तिः, प्रशान्तिकोऽसावशान्तिमुपशान्तिम् । नयतु सदा यस्य पदाः, सुशान्तिदाः सन्तुसन्ति जने ॥४॥ પછી શ્રી દ્વાદશાંગી-આરાધનાથે કરેમિ કાઉસ્સગ્ન વંદણ વરિઆએ. એક નવકારનો કાઉ. નમોહતુ કહી પાંચમી થોય કહેવી. सकलार्थ सिद्धिसाधन-बीजोपागा सदा स्फुरदुपागा । भवतादनुपहतमहा-तमोऽपहा द्वादशागी वः ॥५॥ શ્રી મૃતદેવતા-આરાધનાથે કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. એક નવકારનો કાઉ. નમોહતું. કહી નીચેની છઠ્ઠી થોય કહેવી. वद वदति न वाग्वादिनि !, भगवति ! कः ? श्रुतसरस्वति गमेच्छुः। रड्गत्तरड्गमतिवर-तरणिस्तुभ्यं नम इतीह ॥६॥ શીશાસન દેવતા-આરાધનાથે કરેમિ કાઉસ્સગ્ન અન્નત્થ. એક નવકારનો કાઉ. નમોહંતુ કહી નીચેની સાતમી થોય કહેવી. उपसर्ग वलयविलयन-निरता जिनशासनावनैकरताः । द्रुतमिह समीहितकृते स्युः, शासनदेवता भवताम् ॥७॥ સમસ્ત વૈયાવચ્ચગરાણ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. એક નવકારનો કાઉ. નમોહંદુ કહી નીચેની આઠમી થોય કહેવી. . सङधेऽत्र ये गुरुगुणौधनिधे सुवैयावृत्त्यादिकृत्यकर-णैकनिबद्धकक्षाः । (૩૪)
SR No.005805
Book TitleBruhad Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherRatnoday Charitable Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy