________________
... બૃહદ્ યોગ વિધિ .... નંદી. વાસ નિ દેવવંદાવો વંદામિ ઈચ્છે. ખમા દઈ ચૈત્યવંદન મુદ્રાએ
બેસે.
ગુરુ ઓમ નમઃ પાર્શ્વનાથનું ચૈત્યવંદન કહી આઠ થઈએ દેવવાદ. અંતે ઓમિતિ નમો. સ્તવન કહી. જયવીયરાય કહી. નાણને પડદો કરી બે વાંદણા.
" પ્રથમ ઉપધાન પંચમંગળ મહાશ્રુતસ્કંધ તૃતીય ઉપધાન શકસ્તવાધ્યન પંચમઉપધાન નામસ્તવાધ્યયન ઉદેશાવણી નંદી. વાસ. દેવવંદાવણી નંદીસૂત્ર સંભળાવણી કાઉ. કરાવો ? ગુરુ કહે – કરેહ ખમા. ઈચ્છ. પ્રથમ-તૃતીય પંચમ ઉપ. ઉદેશા – નંદી વાસ. દેવ. નંદીસૂત્ર સંભળાવણી નંદીસૂત્ર કઢાવણી કરેમિ કાઉસ્સગ્ગ! અન્નત્થ.. ગુરુ શિષ્ય બન્ને કાઉ. કરે. (૧ લોગસ્સ સાગરવરગભીરા) પછી લોગસ્સ, પછી શિ. કહે ઈચ્છ. પસાય કરી નંદીસૂત્ર સંભળાવો. ગુરુ ત્રણ નવકારરૂપ નંદીસૂત્ર સંભળાવે પછી વાસનિક્ષેપ કરે.
“સાત ખમાસમણ આપવા” ૧ ખમા. ઈચ્છ. તુમ્હ અરૂં પ્રથમ ઉપધાન - તૃતીય, પંચમ
ઉપ. ઉદ્દેશો ઉદેશામિ ૨ ખમા. સંદિસહ કિં ભણામિ? વંદિતા પવે ૩ ખમા - ઈચ્છે. તુમ્હ અરૂં પ્રથમ ઉપ.4.ઉપ. પંચમ ઉપ.
ઉદિä ઈચ્છામો અણુસર્ફિ ઉદિઠું ઉદિઠું – ખમસમણાણું હત્યેણે સુતેણે અત્થણે તદુભાયેણે જોગં કરિજ઼ાહિ. ગુરુગુણ વૃશ્લેિન્જાહિં નિત્થારગ પારગા હોય.
૧ જે ઉપધાન હોય તેના સંપૂર્ણ નામો બોલવા પૂર્વક ખમાસમણ આપવા.
૪ ૧૫૭