________________
• બૃહદ્ યોગ વિધિ ...
પાંચ કાઉસ્સગ્ન હોય ત્યારે (જે અધ્યયન અગર શતકની સમાપ્તિ હોય અને તેનો છેલ્લો
એક ઉદ્દેસો હોય ત્યારે.) ૧. ઉદેસાના ઉદેસના સાત ખમ. પહેલો કાઉ. ૨. ઉદ્દેસાના સમુદેશના ઉદ્દેસના સાત ખમા. બીજો કાઉ. ૩. અધ્યયન અગર શતકના સમુદેશના ખમા. ત્રીજો કાઉં. ૪. ઉદ્દેસાની અનુજ્ઞાના ખમા. ચોથો કાઉ. ૫. અધ્યયન અગર શતકની અનુજ્ઞાના ખમા. પાંચમો કાઉ.
અથવા
(શ્રુતસ્કંધવાળા સૂત્રમાં પ્રવેશ કરવાનો હોય અને ઉદેસા વગરનું
અધ્યયન હોય ત્યારે.) ૧. સૂત્રના ઉ. સાત ખમા. પહેલો કાઉ. ૨. શ્રુતસ્કંધના છે. સાત ખમા. બીજો કાલ. ૩. અધ્યયનના ઉં. સાત ખમા. ત્રીજો કાઉં.
અધ્યયનના સમુદ્રેસના ઉ. સાત ખમા. ચોથો કાલ. " ૫. અધ્યયનની અનુજ્ઞાના છે. સાત ખમા. પાંચમો કાઉ.
ચાર કાઉસ્સગ્ન હોય ત્યારે (અગર શ્રુતસ્કંધનો પ્રારંભ હોય અને - ઉદ્દેસ વગરનું અધ્યયન હોય ત્યારે) " ૧ સૂત્ર અગર શ્રુતસ્કંધના ઉ. સાત ખમા. પહેલો કાઉં. ૨. અધ્યયનના અગર શ્રુતસ્કંધના ઉ. સાત ખમા. બીજો કાઉ. ૩. અધ્યયનના અગર શ્રુતસ્કંધના સમુદેશના સાત ખમા. ત્રીજો
કાઉં.
જળ ૧૩૭૪