________________
અનુક્રમ
જૈનાચાર્યશ્રી અભયદેવસૂરિજી ગુરૂદેવ પ્રથમ ગુરુદેવ શ્રી જિન-દત્તસૂરિજી મહારાજ સાહેબ દ્વિતીય ગુરુદેવ મણિધારી શ્રી જિનચંદ્રસૂરિજી મહારાજ સાહેબ ત્રિતીય ગુરુદેવ શ્રી જિન કુશલસૂરિજી મહારાજ સાહેબ ચતુર્થ ગુરુદેવ શ્રી જિનચંદ્રસૂરિજી મહારાજ સાહેબ
સ્વકથ્ય માનવજીવનનો આજે જે ઉત્કર્ષ જોવા મળે છે એમાં સદુઓનો જે મહાન યોગદાન રહ્યું છે. કારણ કે સંસારમાં અનેક ભટકતી એવં પરાશ્રિત આત્માઓની આત્મશકિતને જાગૃત કરવાની અમૂલ્ય પ્રેરણા સદ્ગુરુઓએ જ આપી છે એટલે નિતાન્ત સત્ય છે કે સદ્ગુરુઓ વિના મોક્ષની પ્રાપ્તિ અસંભવિત છે અને એના જ કારણે ભારતીય સંસ્કૃતિમાં ગુરુઓનું સ્થાન સદાથી વિશેષ મહત્ત્વપૂર્ણ રહ્યું છે.
એમાં ભારતની મહાન વિભૂતિ, જૈનશાસનના દેદિપ્યમાન અનુપમ નભોમણિ, કલિકાલ સર્વજ્ઞ (૧) નવમંગ ટીકાકાર આચાર્યશ્રી અભયદેવસૂરિજી ગુરુદેવ (૨) જં.યુગપ્રધાન શ્રી જિનદત્તસૂરિજી ગુરુદેવ (૩) મણિધારી શ્રી જિનચંદ્રસૂરિજી મહારાજ (૪) શ્રી જિન કુશલ સૂરિજી ગુરુદેવ. (૫) તથા અકબર પ્રતિબોધક શ્રી જિનચંદ્રસૂરિજી ગુરુદેવ. આ પાંચેય ગુરુદેવોનું (જો દાદાગુરુદેવના