________________
[ ૧૮ ] વિધક ગ્રંથમાં એ ચારેય વિગઈ વિનાની તમામ રોગોની તમામ દવાઓ બતાવી છે. •
૧૦ બરફ– બરફ હીમઃ અને કરા: એ ત્રણેય ચીજોમાં સરખે દેષ છે. અકાય દિરેક સચિત્ત પાણી] નું એક બિંદુ અસંખ્ય જીવમય હોય છે, તે એક જીવનું શરીર સરસવ જેવડું કલ્પીએ તે પાણીના એક બિંદુના છ લાખ જેજનના જબૂદ્વીપમાં ન સમાય એટલા સૂકમ શરીરવાળા હોય છે. બરફ પાણી ગાળીને કણ બનાવે? અને ગાળે તે પણ પણ નાના છો ગળણામાંથી પણ નીકળીને રહી ગયા હોય, તે બધા ઠંડીના ઉપદ્રવથી સંકોચાઈને મરી જાય, તથા કઈ બાકી રહ્યા હોય તે ઉપયોગ કરતી વખતે તેને મરો થાય. એમ અનેક રીતે તેમાં પ્રત્યક્ષ રીતે પાપ સમજાય છે. માટે, બરફ વિગેરે અભક્ષ્યમાં ગણવેલ છે. તે વ્યાજબી જ છે.]
એટલે, પાણી પિતે અસંખ્ય જીવમય હોય છે, તે ઉપરાંત પાણીના એક બિંદુમાં કેટલાક બીજા ત્રસ જ હોય છે. તિ પૃષ્ટ ૨૦ માનાં ચિત્રમાં જુઓ તથાપિ પાણી વિના નિર્વાહ ન જ થાય, માટે જરૂર પૂરતું અને પ્રાસુક વાપરવું પડે છે.
દાહ થતા મટાડવાને ચંદન [સુખડ કે બરાસનું " વિલેપન કરાય છે. અથવા ખડસલીયા પિત્તપાપડાનું, સાકરનું પાણી, બદામ અથવા સુખડ સહિત પીવાથી તૃષા છીપે છે, પાકાં કેળાં પણ શરીરે મૂકવાથી ઠંડી કરનાર છે.