________________
[૧૯] નવમું વ્રત કુમારપાળ ભૂપાળને બનેય વખત સામાયિક કરવું તથા તે કરતી વખતે શ્રીમદાચાર્ય હેમચંદ્રાચાર્ય સિવાય બીજાઓ સાથે બેલવાને ત્યાગ હતે. હંમેશા ચોગશાસ્ત્ર બાર પ્રકાશ તથા વીતરાગસ્તવના વીશ પ્રકાશને પાઠ કરતા હતા. : * !
દશમું વ્રત–માસામાં રણસંગ્રામ ન કરે, ગીઝ નીના સુલતાન આવ્યું ત્યારે, પણ નિયમથી ચલાયમાન થયા ન હતા.
અગ્યારમું વ્રત – પૌષધપવાસ કરતા હતા, ત્યારે રાત્રિએ કાઉસ્સગ ધ્યાને રહેતા હતા. તે વખતે પગે મકોડે ચેટ હતું, ત્યારે માણસો તેને ઉખેડવા લાગ્યા, પરંતુ તે તે ચેટી જ રહ્યો તે વખતે તે મંકડો મરી જશે, એવી * શંકાથી પોતાના પગની ચામડી કપાવીને તેને દૂર કર્યો. પારણને દિવસે સઘળા પિસાતીઓને જોજન કરાવતા હતા.
' બારમું વ્રતમુનિ મહારાજાઓને (પ્રથમ તથા અંતિમ તીર્થંકર મહારાજાના શાસનમાં) રાજપિંડ કપે નહિ, તેથી ભરત ચક્રવતિની માફકકુમારપાળ મહારાજશ્રી સીદલ એવા અનેક સાધમિક બંધુઓને ઉદ્ધાર કર્યો. . .
" વળી, શ્રી કુમારપાળ મહારાજાએ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજની ધર્મશાળાની મુહપત્તિ પડિલેહનાર સાઈ મિકને પાંચ ઘડા તથા બાર ગામનું અધિપતિપણું આપ્યું હતું. તથા સઘળી. મુહપત્તિ પડિલેહનારાઓને કુલ્લે પાંચ ગામ આપીને ભક્તિ કરી હતી.