SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૦ ] લીલેવરી ત્યાગવાળાને તિથિને કે ત્યાગના દિવસ આગલા દિવસે લીલી વનસ્પતિ લાવી તેની ચટણી, અથાણા સંભાર કર્યા હોય, તે તે પણ ન કપે. કેમકે તેમાં લીલે તરી વાપરવાને ભાવ રહે છે. તેથી આવી યુક્તિ ન કરવી. સુકવણીઓ બનતા સુધી ઘણા જ સજજડ વાસણમાં ભરવી જોઈએ કે જેથી કરીને તેમાં હવા કે બારીક જંતુઓ પણ ન પસી શકે–તથા બીજી રીતે પણ અનેક રીતે તેને સાચવવી જોઈએ. ચોમાસામાં સુકવણને પણ ત્યાગ કરે ઉચિત છે. ૨, ટોપરા-ચોમાસામાં નાળીયેર ફેડીને સુકુ કે લીલું ટોપરું કાઢ્યું હોય, તે તે દિવસે જ ભક્ષ્ય છે, પરંતુ જે ખમણીને ઘીમાં તળી નાંખ્યું હોય, તે બીજે દિવસે વાપ વામાં બાધ નથી. ૩ થી ૧ર, પેક–પાપડી, ઘઉંની ઉબી તથા બાજરાના ડુંડા, જુવારને પિક, ચણાના એાળા મકાઈ (આખા શેકેલા) તથા ચાળાનું સુડીયું (માટલામ આખી ને આખી બાફેલી શીંગનુ) વિગેરેને અવશ્ય ત્યાર કરે જ જોઈએ. કેમકે આ પદાર્થો ઘણા ત્રસ જીવેના વિનાશથી બને છે. ૪. હમેશ ત્યાગ કરવા વસ્તુઓ. ૧ કોઈપણ વનસ્પતિને ભડથ કર નહિ, તેમ કરેલ નહિ. ખા
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy