________________
[ ૯૬ ]
દોષવાળી થાય છે. તે તેથી ત્રસ સ`સક્ત [મિશ્ર] થાય વગેરે કારણેાથી પાપભીરૂએ તેવી ચીજો ખાતાં પહેલાં ખ્યાલ રાખવે.
બટેટાં વિગેરેના ભજીયાં જે તાવડામાં તળ્યાં હાય, તેજ તેલમાં પછી બીજી ભક્ષ્ય જાતિનાં ભજીયાં તળે, તે તે પણ વાપરવા નહિ. દાળમાં કેટલાક સુરણ, આદુ નાંખે છે, ઉંધિયું બનાવે છે, તેમાં પણ ડુંગળી, બટેટા વિગેરે અભક્ષ્ય વસ્તુઓ નાંખેલી હાય, તા તેનેા, ચટણી, દાળ, કઢી, વિગેરેમાં કોઈ જગ્યાએ કામળ આંબલી નાંખવામાં આવે છે તેને, તથા ભેળસ ભેળ, સ્પર્શાસ્પના અવશ્ય ખ્યાલ રાખવા. અથવા તેા ભેળસ લેળને અજાણતાં દાક્ષિણ્ય તાએ આગાર રાખવા. આગારના અર્થ એવા નથી કે જાણતાં છતાં આંખ આડા કાન કરીને અમુક દેષ સેવવા.
જ
૪. મેથી તાંજળીયા પ્રમુખની ભાજીમાં અન તકાય. થંગ, તથા લુણીની ભાજીના ડાંખળાએ આવેલ હાય, તે કાઢી નાંખવા. છતાં અજાણતાં આવી જાય, તેની જયા રાખવી. વળી મેથી પ્રમુખની ભાજીનાં હેડલાં એ પાન અન તકાય છે, તેથી તે પ્રથમથીજ કાઢી નાંખવા. ભાવીશ અભક્ષ્યના ત્યાગ વિષે ઉપસ’હાર
પુસ્તકાંતરમાં ખાવીશ અભક્ષ્ય નીચે મુજબ પણ છે.पंचबरि च विग अणायफल कुसुम हिम विस करे अ । मट्टि अराईभायण घोलवडा रिंगणा चेव ॥ १ ॥ पंय सिंघाडय वायंगण कायवणिय तब । बावीस दव्वाई अभक्खणिआई सड्ढा
|| २ |