________________
[ ૯૪ ]
હિંદુક વૃક્ષના અતિ કોમલ ફલ, જેમાં ગેટલી બંધાણી ન હેાય; એવા આંબા વિગેરે, તથા વણ જાતના વૃક્ષ વિશેષ, તથા વડનું ઝાડ અને નિખાદિ જાતના વૃક્ષના અંકુર તે સર્વ અન'તકાય જાણવા.
એ પ્રમાણે અન તકાય જાતિના પ્રખ્યાત નામ ખત્રીશ છે અને વિશેષ નામ તેા અનેક છે, તેમાંની કોઇ વનસ્પતિના પાંચ અ’ગ, કોઈનાં મૂળ, કાઇનાં પાન, ફુલ, છાલ, કોઇ અનંતકાય છે. એમ કેાઇનુ એક અંગ, કોઇના બે-ત્રણ-ચાર અને કેઈનાં પાંચેય અંગ અનંતકાય હાય છે.
અનતકાય આળખવાની નિશાનીઓ
જે વનસ્પતિના (૧) પત્ર (પાન), કે ફળ પ્રમુખની નસની તથા સ ંધિની માલૂમ ન પડે, (૨) ગાંઠ ગુપ્ત હાય, (૩) જે ભાંગવાથી ખરેખર ભાંગે, (૪) ભાંગ્યેથી જેના એકદમ ભૂક થઇ જાય, કે મુરમુર થઇ જાય. (૫) ઇંદ્યા પછી ફરી ઉગે, (૬) પત્ર મેટાં દલદાર અને ચીકણાં હેાય. (૭) જેમાં ઘણાં ફુલ, પાંદડાં, બહુ કામળ હેાય તે સવ લક્ષણ અન`તકાયનાંછે,
--
ઉપર કહેલાં જેટલાં સાધારણનાં લક્ષણ છે, તે બધાંજ એકમાં હાય, એવા સભવ નથી કેાઇકમાં કેટલાક હાય, અગર બધા હાય, કે થાડા ન પણ હાય.
પાઇ [પદ્મની] ની ભાજીનાં પ્રન તથા પિડ (એન્ડી પેન્ડી) અન તકાય સાંભળ્યાં છે