________________
પાસે ન હોય તેમાં કોઈ આશ્ચર્ય નથી. અને જેના મનમાં દેવદ્રવ્યથી જિનપૂજાદિ કરાવવાની માન્યતા મજબૂતપણે પડી હોય તે વ્યક્તિ ય આવો વિચાર કરવાનું માંડી વાળે તેમાં કોઈ આશ્ચર્ય નથી.
* હવે સંમેલનના સમર્થકોએ રજુ કરેલા શાસ્ત્રપાઠી વિચારીએ. (A) ઉપદેશપદ (પૃ. ૨૮૮)
भणितं च केवलिना यथा चैत्यद्रव्यस्य जिनभवना. बिम्बयात्रा - स्नात्रादिप्रवृत्तिहेतोः हिरण्यादिस्पस्य वृद्धिरूपचयरूपोचिता कर्तुमिति ॥ (B) શ્રાદ્ધદિનકૃત્ય (પૃ. ૨૨૯)
चैत्यदव्यस्य जिनभवनबिम्बयात्रास्त्रात्रादिप्रवृत्तिहेतोहिरण्यादेवृद्धिः कर्तुमुचिता । .
બંનેનો ભાવાર્થ : જિનમંદિર, જિનપ્રતિમાની યાત્રા, સ્નાત્ર વગેરે પ્રવૃત્તિના કારણભૂત સુર્વણ વગેરે રૂપ ચૈત્યદ્રવ્યની વૃદ્ધિ કરવી ઉચિત છે. (C) શ્રાદ્ધદિનકૃત્ય (પૃ. ૨૭૫)
सति हि देवद्रव्ये प्रत्यहं जिनायतने पूजासत्कारसंभवः। (D) શ્રાદ્ધવિધિ (પૃ. ૭૪). "
सति हि देवद्रव्ये प्रत्यहं चैत्यसमारचन-महापूजासत्कारસંભવઃ | (E) ધર્મસંગ્રહ (પૃ. ૧૬૭)
सति हि देवद्रव्ये प्रत्यहं चैत्यसमारचन-पूजा-सत्कारसंभवः । (F) દ્રવ્યસતતિકા (પૃ. ૨૫) • સતિ સેવાદ્રિ તળે પ્રત્યુદં ત્યાતિસમાનિ-મહાપૂગાसत्कारसन्मानावष्टंभादिसम्भवात् ।