________________
૧૦૮ ઓળીની પૂર્ણાહૂતિઃ સંવત-૨૦૩૫, ફાગણ વદ-૧૩, તા. ૨૫-૩-૧૯૭૯,
મુંબઈ
કુલ શિષ્ય પ્રશિષ્ય આજ્ઞાવર્તી પરિવાર : ૪૩૫ વિદ્યમાન શ્રમણો વિશિષ્ટ ગુણો : ગુરુપારતંત્ર્ય, વિનય તપ, સંયમશુદ્ધિ, ત્યાગ, તિતિક્ષા,
ક્ષમા, જ્ઞાન, વૈરાગ્ય, પ્રભુભક્તિ, ક્રિયાશુદ્ધિ, અપ્રમત્તતા, બ્રહ્મચર્ય, શાસ્ત્રનિષ્ઠા, શાસનદષ્ટિ, શાસન પ્રત્યે સમર્પણ, ક્રિયાઓ પ્રત્યે અનન્ય બહુમાન, જાત પ્રત્યે કઠોર, આશ્રિતો પ્રત્યે કોમળ, સ્તવન વગેરે દરેકના શબ્દો પર ચિંતનશીલતા-રહસ્યોદ્ઘાટન, લખલૂટ આત્મહિત કમાઈ લેવાની સતત તાલાવેલી, સંઘવાત્સલ્ય, શ્રમણ-ઘડતર,
નિર્ધામણાકૌશલ્ય આદિ. ઉપદેશગંગા : દિવ્યદર્શન સાપ્તાહિક (ગુજરાતી), તીર્થકર દિવ્યદર્શન
પાક્ષિક (હિન્દી) કુલ પુસ્તકો
: ૧૧૪ ભાષાજ્ઞાન
: સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી અધ્યયનોપયોગી સર્જન : પ્રાકૃત નિયમાવલી, સંસ્કૃત નિયમાવલી, ન્યાયભૂમિકા,
પ્રકરણદોહન, તત્ત્વાર્થ ઉષા વિ... કલાત્મક સર્જન : જૈન ચિત્રાવલી, મહાવીર ચરિત્ર, પ્રતિક્રમણ સૂત્ર આલ્બમ,
ગુજરાતી-હિન્દી બાલપોથી, મહાપુરુષોના જીવનચારિત્રના ૧૨ અને ૧૮ ફોટાના બે સેટ, હેમચન્દ્રસૂરિ જીવનચિત્રોનો સેટ, બ્રાહ્મણવાડામાં ભગવાન મહાવીર ચિત્ર ગેલેરી, પિંડવાડામાં શ્રી પ્રેમસૂરિજી મ.સા.ના જીવન
ચિત્રો. સરળ ઓળખાણ : નીચી દૃષ્ટિ, નિસ્પૃહતા, નિર્દોષ ગોચરી, ચાંદનીમાં પણ
લેખન, અષ્ટાપદજીની પૂજા, અદ્ભુત પ્રતિક્રમણ, નિત્ય વાચના, વ્યાખ્યાનમાં નીતરતો વૈરાગ્ય, શિબિર-પ્રેરક,
સાદગી ઇત્યાદિ. : સંવત-૨૦૪૯, ચૈત્ર વદ-૧૩, તા. ૧૯-૪-૧૯૯૩, બપોરે
૧.૩૦ કલાકે, અમદાવાદ.
કાળધર્મ