________________
पदवाच्यताया व्यञ्जनपर्यायत्वम्
सम्भवतीति न तेऽर्थपर्यायतया व्यवहर्तुं शक्याः । तथापि ते पर्याया घटादिपदेन प्रकटीक्रियते तदभिव्यक्तावुपयुज्यन्त एवातो व्यञ्जनपर्याया उच्यन्ते, 'व्यज्यते बोध्यतेऽर्थोऽनेन पर्यायेणेति व्यञ्जनपर्यायः' इति व्युत्पत्त्याश्रयणात् । अत एव न्यायविशारदैः श्रीमद्यशोविजयवाचकवरैः स्वोपज्ञस्य गुर्जर भाषानिबद्धस्य 'द्रव्य - गुण - पर्यायनो रास' इत्याख्यस्य ग्रन्थस्य चतुर्थाया ढालिकायास्त्रयोदश्याया गाथायाः स्तबके श्रीसम्मतितर्कप्रकरणस्य प्रस्तुताया: 'एवं सत्तविअप्पो' इत्यादिगाथाया व्याख्यानावसरे 'व्यञ्जनपर्याय जे घटकुम्भादिशब्दवाच्यता' इत्यनेन वाक्यखण्डेन घटकुम्भादिशब्दवाच्यताया व्यञ्जनपर्यायत्वमुक्तम् । तथा नयोपदेशेऽपि पदवाच्यताया व्यञ्जनपर्यायत्वं कथितम् । तदधिकारोऽग्रे (पृ. ४४) द्रष्टव्यः । एतेषां च घटादिशब्दवाच्यतालक्षणानां व्यञ्जनपर्यायाणां मिथः सम्मीलनं यतोऽशक्यं भवति, अतस्तत्र तृतीयादयो भङ्गा न सम्भवन्तीति व्यञ्जनपर्याये द्वावेव भङ्गौ कथिताविति ज्ञेयम् ।
अवादिषं तत् शङ्कापुरस्सरं सप्तभङ्गीविंशिकायाम्
सप्तधैवेति सर्वत्र भङ्गा नूनमसङ्गतम् । द्विधा व्यञ्जनपर्याय इत्युक्तं ननु सम्मतौ ॥१६॥
=
४१
=
પર્યાયો ‘ઘટ' વગેરે પદ દ્વારા તે પદાર્થની અભિવ્યક્તિ કરવામાં ઉપયોગી તો બને જ છે. માટે એ વ્યંજનપર્યાય કહેવાય છે. કારણ કે ‘વ્યક્ત કરાય=પ્રકટ કરાય=જણાય પદાર્થ જે પર્યાય વડે તે વ્યંજનપર્યાય...' આવી વ્યુત્પત્તિ અહીં અભિપ્રેત છે. એટલે જ ન્યાયવિશારદ શ્રીમદ્યશોવિજયજી વાચકવરે સ્વોપજ્ઞ-ગુજરાતી ભાષામાં રચિત ‘દ્રવ્યગુણ-પર્યાયનો રાસ' નામના ગ્રન્થની ચોથી ઢાળની તેરમી ગાથાના ટબામાં શ્રી સમ્મતિતર્કપ્રકરણની પ્રસ્તુત ‘એવં સત્તવિઅપ્પો...’ ગાથાની વ્યાખ્યાપ્રસંગે ‘વ્યંજનપર્યાય જે ઘટકુંભાદિશબ્દવાચ્યતા’ એવા કથન દ્વારા ઘટ-કુંભાદિશબ્દવાચ્યતાને વ્યંજનપર્યાય તરીકે કહેલ છે. તથા નયોપદેશમાં પણ પદવાચ્યતા એ વ્યંજનપર્યાય છે' એમ કહેલ છે, એનો अधिद्वार जागण (पृ. ४४) खायेसो छे.
આ ‘ઘટાદિ’પદવાચ્યતારૂપ વ્યંજનપર્યાયોનું પરસ્પર સંમીલન(=મિશ્રણ) થઈ શકતું નથી, માટે વ્યંજનપર્યાય અંગે ત્રીજા વગેરે પ્રકારે ભંગ મળતા નથી. તેથી વ્યંજનપર્યાયમાં બે જ ભંગ મળવા કહ્યા છે. આ વાતને મેં સપ્તભંગીવિંશિકા ગ્રન્થમાં આ રીતે શંકાપૂર્વક કહેલી છે શંકા - બધે સાત જ ભંગ મળે છે આવો નિયમ અસંગત છે, કારણ કે સમ્મતિતર્કપ્રકરણમાં વ્યંજનપર્યાયમાં બે જ ભંગ કહેલ છે. ।।૧૬।। સમાધાન