________________
प्रियदर्शनाशाटीदग्धत्वविचारः
३३७ ननु किमेतेन वागाडम्बरेण यावद् भगवता भाष्यकृतैवात्र ऋजुसूत्रनयसंमतिरुक्ता । तथाहि - उज्जुसुअणयमयाओ वीरजिणंदवयणावलंबीणं । जुज्जेज्ज डज्जमाणं डड्ढे वोत्तुं न तुज्झत्ति ॥ जमालिमतव्युद्ग्राहितां प्रियदर्शनां प्रति भगवद्वचनवासितचेतसो ढंकारस्योक्तिरियं ज्ञेया । अत्रापि शाटीदाहक्रिया दीर्घकालिन्येव, प्रियदर्शनया चाचरमसमय एव 'रे ! रे ! मे शाटी दग्धे'ति कथितमिति चेत् ? न, एकसामयिक्याः शाटीदाहक्रियाया अभिप्रायेणैव तत्संमतेरुक्तत्वात् । तथा च नयोपदेशेऽधिकार:-"ननु यद्येवं कारणव्यापारचरमक्षण एव क्रियाकालो निष्ठाकालश्च भाष्यकृता निर्णीतस्तदा शाट्येकदेशे दह्यमाने शाटी दग्धेति वचनं कथं भगवदुक्तर्जुसूत्रानुवादेन समर्थितम् ? तदानीं शाटीदाहक्रियाकालसंवलितस्य तन्निष्ठाकालस्याभावादिति जिज्ञासायामाह
दह्यमानेऽपि शाट्येकदेशे स्कन्धोपचारतः। शाटी दग्धेति वचनं ज्ञेयमेतन्नयाश्रयम् ॥३२॥ (वृत्तिः) दह्यमानेऽपीति-शाट्येकदेशे दह्यमानेऽपि तत्र स्कन्धोपचारतः = शाटीस्कन्धवाचकशाटीपदोपचाराच्छाटी दग्धेति वचनमेतन्नयाश्रयं = ऋजुसूत्राभिप्रायकं ज्ञेयं तदाह भाष्यकार:
હોય તો એ વ્યવહારનયસંમત છે. એટલે જ લૌકિક શિષ્ટ પુરુષો પણ તેવા વ્યવહારને સત્ય તરીકે સ્વીકારે જ છે. “
શંકા - આટલા બધા વચનવિલાસની શી જરૂર છે ? કારણ કે ભાષ્યકાર ભગવાનું શ્રીજિનભદ્રમણિક્ષમાશ્રમણે આ વિષયમાં ઋજુસૂત્રનયની સંમતિ જણાવેલ જ છે. તે આ રીતે - “ઋજુસૂત્રનયના મતે શ્રી વીરપ્રભુના વચનનું અવલંબન લઈને બોલાતું તમને ધં આવું બોલવું તારા માટે યોગ્ય નથી.” જમાલિના મતથી વ્યર્ડ્સાહિત થયેલી પ્રિયદર્શના પ્રત્યે પ્રભુના વચનથી વાસિત ચિત્તવાળા ઢંકારશ્રાવકનું આ કથન છે. અહીં પણ સાડી બળવાની ક્રિયા દીર્ઘકાલિની જ છે. પ્રિયદર્શનાએ અચરમસમયે જ “રે રે, મારી સાડી બળી ગઈ એમ ચીસ પાડી છે.
સમાધાન - ના, એક સમયમાં થનાર સાડીના દાહની ક્રિયાના અભિપ્રાયથી જ તે સંમતિ ત્યાં કહેલી છે. નિયોપદેશમાં આવો અધિકાર છે – (અવતરણિકા – જિજ્ઞાસા) જો આમ કારણવ્યાપારની ચરમક્ષણે જ ક્રિયાકાળ (= કાર્યજનનાનુકૂળકિયાનો કાળ) અને નિષ્ઠાકાળ (= ક્રિયા પૂરી થઈ જાય – કાર્ય પેદા થઈ જાય એનો કાળો હોય છે આવો ભાધ્યકારે નિશ્ચય કર્યો છે તો સાડીનો એક ભાગ રહ્યમાન હોય ત્યારે સાડી બળી ગઈ એવું વચન પ્રભુએ કહેલ ઋજુસૂત્રનય દ્વારા શી રીતે સમર્થિત થાય ? કારણ કે ત્યારે સાડીની દાહક્રિયાના કાળથી સંવલિત એવા તનિષ્ઠાકાળનો અભાવ છે. આવી જિજ્ઞાસાને