________________
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્યસૂચિ
૮૧ સાધુવંદણા રાસ) પદ્યસંખ્યા ૧૦૧, ઢાળ ૮, ૨.સં.૧૭૨૧
પ્રકાશિતઃ (૧) ગૂર્જર સાહિત્ય સંગ્રહ. ભા.૧.
હસ્તપ્રત: (૧) આ.કર્ભપ.સં.૫-૧૪, લે.સં.૧૯૨૩ (૨) હા.ભં. દા.૮૨.નં.૧૭૬, પ.સં.૮-૯, લે.સં.૧૭૬૬. (૩) પાટણ હેમ.ભ.સૂચિ: ભા.૧. પૃ.૨૯૨, પ્રતાક્ર૬ ૪૮૯, પત્ર-૪, લે.સં.૧૭મો. (૪) પુણ્યસૂચિ :
પૃ.૨૫૧, પ્ર.સ. ૨૧૦૦, પરિ/૨૯૫૭, પત્ર-૧૨, લે.સં.૧૮મું. સામાચારીપ્રકરણ – સ્વોપજ્ઞટીકા સહ પ્રા.સં) મૂળ શ્લોકમાન ૧૦૧ ટાકા શ્લોકમાન ૧૩૦૦
પ્રકાશિતઃ (૧) સામાચારી પ્રકરણ, પ્રકા. જૈન આત્માનંદ સભા, ભાવનગર, ઈ.સ.૧૯૧૭ મૂળ તથા ટીકા).
હસ્તપ્રતઃ (૧) પાટણ જૈન ભંસૂચિ: ભા.૪. (ભાભાનો પાડો) : પૃ.૧૦૬, પ્રત ક્ર.૨૦૭૦. પત્ર-૨૮, ૯.સં.૧૭૮૮. સામાયિક સ્વાધ્યાય પદ્ય ૮
હસ્તપ્રતઃ (૧) પાટણ હેમ ભસૂચિ: ભા.૨. પૃ.૬૪, પ્રત ક્ર.૧૬ ૨૩/ર, પત્ર-૮. (૨) પુણ્યસૂચિ: પૃ.૪00, પ્ર.સં.૩૩૧૧, પરિ,
૩૧૨૪/૩, પત્ર-૨૧, લે.સં. ૧૭૧૨. સામ્યશતક જુઓ સમતાશતક સિદ્ધ સહસ્ત્ર નામ વર્ણન છંદ જુઓ જિન સહસ્ત્ર નામ વર્ણન છેદ સિદ્ધ સહસ) નામકોશ પ્રકરણ) સં.) પદ્યસંખ્યા ૧૨૭
પ્રકાશિતઃ (૧) સિદ્ધનામકોશ, સંપા. પં. અમૃતલાલ મો. ભોજક, સંબોધિ, પુ૪ એ ૩–૪. (૨) આર્ષભીયચરિતમહાકાવ્યમ્ | વિજયોલ્લાસમહાકાવ્યમ્ તથા સિદ્ધસહસ્ત્રનામકોશ; સંપા. યશોદેવસૂરિજી,
પ્રકા. યશોભારતી જૈન પ્રકાશન સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૭૬. સિદ્ધાચલ સ્તવન (તથા જુઓ વિમલાચલ સ્તવન, શત્રુંજય સ્તવન)
પ્રકાશિતઃ (૧) સિદ્ધાચલ સ્તવનાવલી, પૃ.૨૫. (૨) જૈન ગૂર્જર - સાહિત્યરત્નો-૧, પૃ.૧૨૨. ૩) જૈન રત્નસંગ્રહ, પૃ.૮૫. (૪) જૈન
કાવ્યપ્રકાશ-૧, પૃ૯૨. (૫) જેન કાવ્યસંગ્રહ (કીકાભાઈ), પૃ.૧.
(૬) જિનગુણ પદ્યાવલી, પૃ.૫૭. (૭) પ્રતિક્રમણસૂત્ર, પૃ.૫૩૩. સીમંધર જિન સ્તવન
પ્રકાશિતઃ (૧) ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧. (ગાથા ૬)