SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્યસૂચિ હસ્તપ્રતઃ (૧) પાટણ હેમ.ભં.સૂચિ: ભા.૧. પૃ૪૮૭, પ્રત ક્ર. ૧૧૨૪૭. પત્ર–૧૮૧, લે.સં. ૧૯૫૬. વૈરાગ્યાદિ પદસંગ્રહ જુઓ જસવિલાસ વૈરાગ્યરતિ (સં.) (અપૂર્ણ) પદ્યસંખ્યા ૫૪૦૪ પ્રકાશિતઃ (૧) વૈરાગ્યરતિક, સંપા. રમણિકવિજયગણિ, પ્રકા. યશોભારતી જૈન પ્રકાશન સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૬૯. શત્રુંજય ઉદ્ધાર જિન બિંબ સ્થાપન સ્તવન જુઓ કુમતિલતા ઉમૂલન સ્તવન શત્રુંજયના ૧૦૮ તથા ૨૧ ખમાસણના દુહા ગાથા ૧૦૯ હસ્તપ્રત ઃ (૧) પુણ્યસૂચિ: પૃ.૨૪૯, પ્ર.સં. ૨૦૭૮, પરિ/૨૬૫૪, પત્ર-૪, લે.સં.૧૮૮૫. " શત્રુંજય સ્તવન હિંદી) (તથા જુઓ વિમલાચલ સ્તવન, સિદ્ધાચલ સ્તવન) પ્રકાશિતઃ (૧) સજ્જન સન્મિત્ર-૨, પૃ.૧૪૪–૧૪૬. શાસનપત્ર જુઓ શ્રદ્ધાનજલ્પપટ્ટક શાંતિનાથ સ્તવન . આ પ્રકાશિતઃ (૧) ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ભા.૧, (૬ કડી). (૨) ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧. (ઉન્નતપુરમંડન). આ હસ્તપ્રત: (૧) પાટણ હેમર્ભ સૂચિ : ભા.૧ : પૂ.૧૭૦ પ્રત ૪.૫૬ ૭0, પત્ર-૩૧મું. ગા.૫) (૨) પુણ્યસૂચિ: પૃ.૨૪૬, પ્ર.સં. ૨૦૬ ૧, - પ૭િ૧૯૬/૭૪, પત્ર-૩૧મું લે.સં.૧૮૬૯. (ગાથા ૫). (૩) પુણ્યસૂચિ: પૃ.૨૪૬, પ્ર.સં.૨૦૬ ૨, પરિ,૨૦૬૦/૨૯, પત્ર-૨૭મું લે.સં.૧ભું. (ગાથા ૬). શાંતિજિન સ્તવન | નયવિચાર | નિશ્ચયવ્યવહારગર્ભિત) ર.સં.૧૭૩૨ / ૩૪ ', ગાથા ૪૧ ૬ ઢાળ પ્રકાશિતઃ (૧) સજન સન્મિત્ર, પૃ૯૦-૯૫. (૨) ચૈત્યવંદન સ્તુતિ સ્તવનાદિ સંગ્રહ, ભા.૩, પૃ૩૪૫. (૩) જૈન કાવ્યસંગ્રહ (કીકાભાઈ, પૃ.૧૦૫. (૪) મહાવીર સ્વામીની સ્તુતિરૂપ હૂંડીનું દોઢસો ગાથાનું સ્તવન તથા શ્રી સીમંધર સ્વામીની વિનતીરૂપ સવાસો ગાથાનું સ્તવન, પ્રકા. હરકોર મોહનલાલ. સં.૧૯૭૯. (૫) ચૈત્યવંદન સ્તુતિ સ્તવનાદિ સંગ્રહ, ભા.૧. પૃ.૩૦૨. (૬) ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ભા.૧. (૭) સઝાય, પદ અને સ્તવનસંગ્રહ, પ્રકા. શા. વીરચંદ દીપચંદ, ઈ.સ.૧૯૦૧. (૮) પ્રાચીન
SR No.005777
Book TitleUpadhyay Yashovijay Sahitya Suchi
Original Sutra AuthorN/A
AuthorDarshana Kothari, Dipti Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1999
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy