SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્યસૂચિ પ્રીતિરતિકાવ્ય (સં.) (અપૂર્ણ) શ્લોકમાન ૧૨૯ • પ્રકાશિતઃ (૧) ઉપાધ્યાય યશોવિજય સ્વાધ્યાય ગ્રંથ, સંપા. પ્રદ્યુમ્નવિજયગણિ વગેરે અંશત). બન્ધહેતુભગપ્રકરણ (સં.) શ્લોકમાન ૬૭૦ પ્રકાશિતઃ (૧) શ્રી બન્ધહેતુભંગ પ્રકરણમ્. સંપા. પં. શીલચન્દ્રવિજયગણિ, પ્રકા. શ્રી યશોભદ્ર શુભંકર જ્ઞાનશાલા, ગોધરા, ઈ.સ. ૧૯૮૭. બાર આર સ્તવન (અપૂર્ણ) હસ્તપ્રત: (૧) પાટણ હેમ.ભં.સૂચિ: ભા.૧, પૃ.૪૦૫, પ્રત ક્ર.૯૨૩૩, પત્ર-૩, લે.સં.૨૦મો. બાહજિન સ્તવન ગાથા ૫ હસ્તપ્રતઃ (૧) લીંભ સૂચિ: પૂ.૧૦૭, સં.૧૮૪૩, પ્રત ક્ર.૨૯૬૧–૩, પત્ર-૧. (૨) પુણ્યસૂચિ: પૃ૨૫૦, પ્ર.સં.૨૦૯૧, પરિ, ૯૫૨/૧૧, પત્ર-૯મું, લે.સં.૧ભું. ભાષારહસ્યપ્રકરણ – સ્વોપજ્ઞટીકસહ પ્રા.સં.) મૂળ શ્લોકમાન ૧૦૧, ટીકા શ્લોકમાન ૧૪૦૦ આ પ્રકાશિતઃ (૧) • ભાષારહસ્યપ્રકરણ, યોગવિંશિકાવ્યાખ્યા, કૂપદષ્ટાન્તવિશદીકરણ – પ્રકરણ, નિશાભક્તદુષ્ટત્વવિચાર, પ્રકા. જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, ઈ.સ.૧૯૪૧ મૂળ, સંસ્કૃત છાયા તથા સ્વોપજ્ઞવૃત્તિ). (૨) ભાષારહસ્ય, પ્રકા, મનસુખભાઈ ભગુભાઈ – ભૂળ તથા વૃત્તિ). (૩) ભાષારહસ્યપ્રકરણમ્, પ્રકા. દિવ્યદર્શન ટ્રસ્ટ ધોલકા, વિ.સં.૨૦૪૭ યશોરત્નવિજયકૃત સંસ્કૃત ટીકા તથા હિંદી અનુવાદ સહિત). મહાવીર સ્તવન / સ્તોત્ર યોગનિશ્રેણ્ય/રોહભક્તિરસગર્ભિત) (સં.) પદ્ય ૧૧ પ્રકશિતઃ (૧) માર્ગ પરિશુદ્ધિપ્રકરણમ્ યતિલક્ષણસમુચ્ચય આ પ્રકરણમ્, સંપા. વિજયોદયસૂરિ, પ્રકા. જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, ઈ.સ. ૧૯૪૭. (૨) સ્તોત્રાવલી, સંપા. યશોવિજયજી, પ્રકા. યશોભારતી જૈન પ્રકાશન સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૭૫ (હિંદી અનુવાદ સહિત). મહાવીર જિન સ્તવન | વર્ધમાન જિન સ્તવન પ્રકાશિતઃ (૧) સિદ્ધાચલ સ્તવનાવલી, પૃ. ૬૯. (૨) જૈન કાવ્યસંગ્રહ (કીકાભાઈ) પૃ૩૪. (૩) પ્રતિક્રમણ સૂત્ર પૂ૫૪૨. ) ગુર્જર સાહિત્ય
SR No.005777
Book TitleUpadhyay Yashovijay Sahitya Suchi
Original Sutra AuthorN/A
AuthorDarshana Kothari, Dipti Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1999
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy