________________
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્યસૂચિ
પ્રત ક્ર.૧૨૫૬, પત્ર–૩, લે.સં.૧૯૮૩. (૧૪) અમર ભં. ડભોઈ, પ્રત ૪.૧/ ૨૩, પત્ર–૬. (૧૫) ડે.ભું. પ્રત ક્ર.૪/૧૮. (૧૬) હું.ભંપ્રત.ક્ર.૭૨૬. (૧૭) હું.ભું. પ્રત ક્ર.૩૧૬૧. (૧૮) હં.ભંપ્રત ૪.૩૨૦૬. દૃષ્ટિરાગ સ્વાધ્યાય પદ્ય ૧૧ (‘જસવિલાસ’–અંતર્ગત)
પ્રકાશિત : (૧) લઘુચોવીસી વીસી સંગ્રહ, પૃ.૨૯૩.
હસ્તપ્રત : (૧) લીં.ભ.સૂચિ : પૃ.૭૪, ક્ર.સં.૧૨૦૯, પ્રત ૪.૩૦૬૪૨, પત્ર-૨જું. (૨) પ્ર.કા.ભ. વડોદરા, પ્રત ક્ર.૧૬૧૭, પત્ર-૨, લે.સં.૧૭૬૦. દેવધર્મપરીક્ષાપ્રકરણ (સં.) શ્લોકમાન ૪૨૫
૩૬
પ્રકાશિત ઃ (૧) યશોવિજયજીકૃત ગ્રંથમાલા, પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, વિ.સં.૧૯૬૫. દ્રવ્યગુણપર્યાય રાસ/દ્રવ્યાનુયોગવિચાર – સ્વોપજ્ઞ બાલાવબોધ સહિત ષડૂદ્રવ્ય બાલાવબોધ મૂળ ઢાળ ૧૭ પદ્યસંખ્યા ૨૮૪ બાલા. શ્લોકમાન ૧૨૦૦ ૨.સં.૧૭૧૧
પ્રકાશિત ઃ (૧) પ્રકરણ રત્નાકર, ભા.૧, પૃ.૩૧૬-૩૮૮. (૨) ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ભા.૨. (બાલા. સાથે) (૩) દ્રવ્યગુણપર્યાયનો રાસ, વિજ્યધર્મધુરંધર સૂરિના વિવેચન સહિત, પ્રકા. જૈન સાહિત્ય વર્ધક સભા અમદાવાદ, સં.૨૦૨૦ (મૂળ, સ્વોપજ્ઞ બાલાવબોધ તથા ધુરંધરવિજયગણીના વિવરણ સહિત). (૪) દ્રવ્યગુણ પર્યાયનો રાસ, પ્રકા. તથા વિવેચનકાર પં. શાંતિલાલ કેશવલાલ, અમદાવાદ. ઈ.સ.૧૯૮૯ (મૂળ તથા ટબાર્થ), પ્રકા શ્રી જૈન વિપ્રેસ, સં.૧૯૬૪.
હસ્તપ્રત : (૧) ભભં.પત્ર-૫૬-૯, લે.સં.૧૮૧૭ (બાલા. સાથે) (૨) જૈહાપ્રોસ્ટા. ક્ર.૭૩૬ (બાલા. સાથે) (૩) લીંભ સૂચિ પૃ.૭૫, *.સં.૧૨૪૦, પ્રત ક્ર.૧૮૬૫, પત્ર-૫૮, લે.સં.૧૮૧૧ (બાલા. સાથે). (૪) લીંભ.સૂચિ : પૃ.૭૫, ક્ર.સ.૧૨૪૦, પ્રત ક્ર.૨૪૬૫, પત્ર-૫૦, લે.સં.૧૭૬૭. (બાલા. સાથે) (૫) લીંબં. સૂચિ : પૃ.૭૫, ક્ર.સં.૧૨૪૦ પ્રત ૪.૨૫૯૬, પત્ર-૪૪. (બાલા. સાથે) (૬) લીંભં.સૂચિ : પૃ.૭૫, *.સં.૧૨૪૦, પ્રત ક્ર.૨૬૭૩, પત્ર-૫૬. (બાલા. સાથે) (૭) પાટણ જૈન ભં.સૂચિ : ભા.૪. (ભાભાનો પાડો) : પૃ.૧૯, પ્રત ૪.૩૬૬, પત્ર-૮૩, લે.સં.૧૭૮૮ (બાલા, સાથે) (૮) પાટ જૈન ભં.સૂચિ : ભા.૪. (ભાભાનો પાડો) : પૃ.૮૧, પ્રત ક્ર.૧૫૭૭, પત્ર- ૮૩, લે.સં.૧૭૩૬ (બાલા સાથે)