________________
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્યસૂચિ
- ઝવેરચંદ મનસુખરામ શાહ, ઈ.સ.૧૯૩૪. (૨) કર્મપ્રકૃતિ, પ્રકા. ખૂબચંદ પાનાચંદ, ડભોઈ, ઈ.સ.૧૯૩૭.
હસ્તપ્રત: (૧) પાટણ હેમ.ભં.સૂચિ: ભા.૧, પૃ.૮૧, પ્રતા ક.૧૬૫૯૫, પત્ર-૩૬ ૧. કર્મપ્રકૃતિ–લઘુવૃત્તિ (અપૂર્ણ) (સં) મૂળ શિવશર્મસૂરિકૃત) શ્લોકમાન ૧૪૦૦
પ્રકાશિતઃ (૧) ગુરુતત્ત્વવિનિશ્ચય: પ્રકા. જૈન આત્માનંદ સભા, ભાવનગર ઈ.સ.૧૯૨૫. કાગળ (૧) શ્લોકમાન ૫૫૦
પ્રકાશિતઃ (૧) પ્રકરણરત્નાકર ભા.૩, પ્રકા.શાહ ભીમસિંહ માણક. ઈ.૧૮૭૮) પૃ૬૯૭–૭૧૦. (૨) ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભા.ર, સંપા જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા, પ્રકા.ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ગુર્જર સાહિત્ય સંગ્રહ સમિતિ, મુંબઈ, ઈ.સ. ૧૯૩૮. (૩) શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય કૃત વીરસ્તુતિરૂપ હૂંડીનું સ્તવન તથા તેમનો શા. હરરાજ દેવરાજ ઉપર
લખેલો કાગળ, પ્રકા.શા.પ્રેમચંદ સાંકલચંદ, અમદાવાદ, ઈ.સ.૧૯૧૬. કાગળ (૨) શ્લોકમાન ૪૫.
પ્રકાશિતઃ (૧) ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભા.૨, સંપા. જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા, પ્રકા. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ગુર્જર સાહિત્ય સંગ્રહ સમિતિ, મુંબઈ, ઈ.સ. ૧૯૩૮. .
હસ્તપ્રતઃ (૧) પાટણ. હેમાભસૂચિ: ભા.૧, પૃ૫૧૭, પ્રત.ક્ર.૧૨00૪, પત્ર-૫, લે.સં.૧૯મો. (શાસ્ત્રીય વિચાર ગર્ભિત). કાયસ્થિતિ સ્તવન ૫ ઢાળ *
પ્રકાશિતઃ (૧) ૧૦૧ બોલ આદિ પંચગ્રન્થી, સંપા.યશોદેવસૂરિ.
હસ્તપ્રતઃ (૧) દેવસા પાડા.ભં. અમદાવાદ, પ્રત ક્ર.૭૧/૩૩૭૯. કાવ્યપ્રકાશટીક (સં.) ખંડિત) ભૂળ મમ્મટાચાર્યકૃત) શ્લોક ૧૩૫૦૦
પ્રકાશિતઃ (૧) કાવ્યપ્રકાશઃ (દ્વિતીય-તૃતીયોલ્લાસાત્મક) સંપા. મુનિ યશોવિજયજી, પ્રકા. શોભારતી જૈન પ્રકાશન સમિતિ, મુંબઈ,
ઈ.સ.૧૯૭૬ (હિન્દી અનુવાદ સહિત). કુગુરુની સાય
પ્રકાશિતઃ (૧) ચૈત્યવંદન સ્તુતિ સ્તવનાદિ સંગ્રહ, ભા.૩, પૃ.૩૯૮. (૨૮ કડી). નોંધ: આ જૈન ગૂર્જર કવિઓની માહિતી છે પણ આ ગ્રંથમાં