SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્યસૂચિ . ક્ર.૧૭૩પ૩, પત્ર-૩. આર્ષભીયચરિત મહાકાવ્ય (અપૂર્ણ). (સં.) પદ્યસંખ્યા ૪૫૬ પ્રકાશિતઃ (૧) આર્ષભીયચરિત મહાકાવ્ય, સંપા. યશોદેવસૂરીશ્વરજી, પ્રકા યશોભારતી જૈન પ્રકાશન સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૭૬. આહાર–અણાહારની સઝાય જુઓ ચાર આહારની સઝાય ઇંદ્રભૂતિભાસ, અગ્નિભૂતિ ભાસ, વગેરે. જુઓ ગણધર ભાસ ઉત્પાદાદિસિદ્ધિ (કાત્રિશિકા પ્રકરણ)-ચકા સં) (અપૂર્ણ, ખંડિત) શ્લોકમાન ૫૦૦ (ભૂળ ચંદ્રસેનસૂરિકૃત) પ્રકાશિત: ૧) ઉત્પાદાદિસિદ્ધિ, પ્રકા. ઋષભદેવજી કેસરીમલજી શ્વેતામ્બર સંસ્થા, રતલામ, ઈ.સ.૧૯૩૬. (૨) ઉત્પાદાદિ સિદ્ધિવિવરણ આદિ ગ્રંથચતુષ્ટયી, પ્રકા.જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, ઈ.સ. ૧૯૪૪. ઉપદેશકારક સઝય પ્રકાશિતઃ (૧) જૈન સઝાયમાલા (બાલાભાઈ), ભા.૩, પૃ.૧૪૩૧૪૭ (જશવિલાસમાંની આ જ નામની જુદીજુદી ૭ સઝાય છે.) ઉપદેશમાલા ટબો હસ્તપ્રતઃ (૧) ગોડીજી, પ્રત ક્ર.૧૧૭ પત્ર-૨૧૭. '' ઉપદેશરહસ્યપ્રકરણ-સ્વોપજ્ઞ ચકાસહ પ્રા.સં.) મૂળ પદ્યસંખ્યા ૨૦૩, ટીકા શ્લોકમાન ૩૭૦૦ પ્રકાશિતઃ (૧) ઉપદેશરહસ્યપ્રકરણ, પ્રકા મનસુખભાઈ ભગુભાઈ, અમદાવાદ, ઈ.સ.૧૯૧૧ (ભૂળ તથા ટીકા). (૨) ઉપદેશરહસ્ય, પ્રકા. કમલ પ્રકાશન અમદાવાદ, ઈ.સ.૧૯૬૭ (મૂળ તથા ટીકા). (૩) ઉપદેશ રહસ્ય અનુ મુનિ જયસુંદરવિજયજી, પ્રકા. અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ, ઈ.સ.૧૯૮૨ (ભૂળ, ટીકા તથા ગુજરાતી અનુવાદ). ઋષભદેવ સ્તવન (સં.) જુઓ આદિજિન સ્તવન ઋષભદેવ જિન સ્તવન/આદીશ્વરનું સ્તવન/આદિ જિન સ્તવન (તથી જુઓ નવનિધાન સ્તવન) પ્રકાશિતઃ (૧) જૈન યુગ, પુસ્તક ૪, અંક-૧, સં.૧૯૮૪, પૃ.૧. (૨) સિદ્ધાચલ સ્તવનાવલી, પૃ.૪૮. (૩) દેવવંદનમાળા નવમરણ તથા જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પૃ.૨૭૫. (૪) ભજન પદ સંગ્રહ, ભા.૪ પૃ.૧૯૭– ૨૮૮. (૫) ગુર્જર સાહિત્ય સંગ્રહ, ભા.૧. (ઋષભ જિનરાજ મુજી.
SR No.005777
Book TitleUpadhyay Yashovijay Sahitya Suchi
Original Sutra AuthorN/A
AuthorDarshana Kothari, Dipti Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1999
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy