________________
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્યસૂચિ
(૬૦) રંગવિમલ ભં.ડભોઈ, પ્રત ક્ર. તૂટક/૩૦૪. (૬૧) દેવસા પાડા ભેં અમદાવાદ, પ્રત ક્ર.૬૧/૩૦૫૫. (૬૨) મુક્તિવિમલ ભં.અમદાવાદ, પ્રત ક્ર.૫૯૬ (ટબાર્થ) (૬૩) ડે.ભં. પ્રત.ક્ર. ૪૫/૨૬-૨૭ (ટબાર્થ) (૬૪) પ્ર.કા.ભં. વડોદરા, પ્રત.ક્ર.૪૯. (૬૫) પ્રકા.ભં.વડોદરા, પ્રત ક્ર.૧૩૨, લે.સં.૧૯૭૩. (૬૬) પ્રકા.ભું. વડોદરા, પ્રત ક્ર.૪૪૮, લે.સં.૧૯૨૪. (આત્મપ્રબોધ સ્વા.). (૬૭) પ્ર.કા.ભં. વડોદરા, પ્રત ક્ર.૬૩૯, લે.સં.૧૯૯૭. (સસ્તબક, જ્ઞાનવિમલસૂરિકૃત ટો). (૬૮) મો.દ. દેસાઈ સં. (ગોડીજી) પ્રત *. બ/૧૬૦, લે.સં.૧૮૪૧. (જ્ઞાનવિમલસૂરિકૃત ટબો). (૬૯) મો.દ.દેસાઈ સં. (ગોડીજી) પ્રત ક્ર. બ/૧૬૧, લે.સં.૧૭૭૬. (જ્ઞાનવિમલસૂરિષ્કૃત ટબો). આત્મખ્યાતિપ્રકરણ (સં.) શ્લોકમાન ૨૨૦૦
પ્રકાશિત : (૧) આત્મખ્યાતિ – આદિ નવગ્રન્થિ, સંપા. યશોદેવસૂર, પ્રકા. યશોભારતી જૈન પ્રકાશન સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૮૧. આત્મપ્રબોધની સજ્ઝાય / આત્મબોધક જ્ઞાપક સ્વાધ્યાય જુમ્મો દિક્પટ ચોરાશી
બોલ
૧૪
આત્મહિતશિક્ષા સજ્ઝાય હિતશિક્ષા સ્વાધ્યાય )
હસ્તપ્રત ઃ (૧) પાટણ હેમ.ભં.સૂચિ : ભા.૧ : પૃ. ૧૯૧, પ્રત
૪.૬૪૦૦, પત્ર-૧૧-૧૨.
આત્મશિક્ષા-આદેશપટ્ટક શ્રદ્ધાનજલ્પપટ્ટક ?
હસ્તપ્રત ઃ (૧) અમર ભં. ડભોઈ, પ્રત ક્ર.૭/૧૫, પત્ર-૨. આદિ ચૈત્યવંદન ગાથા ૩.
હસ્તપ્રત : પુણ્યસૂચિ : પૃ.૨૪૬, પ્ર.સ.૨૦૪૫, પરિ/૩૨૭/૮, પત્રપમું, લે.સં.૧૯મું. આદિજિનસ્તવન (શત્રુંજ્યમંડન)/ઋષભદેવસ્તવન/પુંડરીકગિરિરાજ સ્તોત્ર (સં.) શ્લોકમાન ૬
પ્રકાશિત : (૧) ચતુર્વિશતિકા, સંપા. હીરાલાલ કાપડિયા, પ્રકા. આગમોદય સમિતિ, ઈ.સ.૧૯૨૬ (ગુજરાતી અનુવાદ સહિત). (૨) ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા, સંપા. મુનિ પુણ્યવિજય, પ્રકા.જૈન આત્માનંદ સભા, ભાવનગર, વિ.સં.૧૯૮૪. (૩) ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ભા.૧, પ્રકા. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ગૂર્જર સાહિત્યસંગ્રહ સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૩૬. (૪) અષ્ટસહસ્ત્રીતાત્પર્યવિવરણ, સંપા. વિજ્યોદયસૂરિ