________________
GLADSTE
પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજયજ ખૂસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ના પૂજ્ય પુ. મહારાજશ્રી જય'તવિજયજી ગણિવર પૂજ્ય મુનિરાજ શ્રી દેવભદ્રવિજયજી પૂજ્ય મુનિરાજ શ્રી સિદ્ધાચલવિજયજી પૂજ્ય મુનિરાજ શ્રી હરિષણવિજયજી પૂજ્ય મુનિરાજ શ્રી મહાશાલવિજયજી મહારાજોના વર્ષીતપની તપશ્ચર્યાં નિમિત્તે
તથા
પૂજ્ય શાંતમૂર્તિ સરલસ્વભાવી દીધું ચારિત્રી તપસ્વીપ્રવર્તિની સાધ્વીશ્રી કલ્યાણશ્રીજી [ડભાઇવાળા] ની અનેકવિધ મહાતપશ્ચર્યાએ નિમિત્તે સાદર ભેટ....
સવત ૨૦૨૨ વૈશાખ સુદ ૩ (અક્ષયતૃતીયા)