SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ પ્રમાણુદોષ बत्तीसं किर कवला आहारो कुच्छिपूरओ भणिओ । पुरिसस्स महिलाए अट्ठावीसं भवे कवला ॥९१ ॥ (પિં. નિ. ૬૪૨) જે આહાર કરવાથી જ્ઞાનાભ્યાસ, વૈયાવચ્ચ આદિ કરવામાં અને સંયમના વ્યાપારમાં તે દિવસે અને બીજા દિવસે આહાર વાપરવાને ટાઈમ ન થાય ત્યાં સુધી શારીરિક બળમાં હાનિ ન પહોંચે તેટલે આહાર પ્રમાણસર કહેવાય. પ્રમાણ કરતાં વધારે આહાર વાપરવાથી પ્રમાણતિરિક્ત દેષ થાય અને તેથી સંયમ અને શરીરને નુકશાન થાય. સામાન્ય રીતે પુરુષ (સાધુ)ને માટે બત્રીસ કેળીઆ જેટલો આહાર અને સ્ત્રી (સાધ્વી) માટે અવાસ કેળીઆ જેટલે આહાર પ્રમાણસર કહેવાય. કુટી-કુકડીના ઇંડા જેટલા પ્રમાણને એક કળીઓ ગણાય. કટી–બે પ્રકારની ૧ દ્રવ્ય કુફ્ફટી અને ૨ ભાવકુફ્ફટી. દ્રવ્ય કુકટી–બે પ્રકારે ૧ ઉદરકુટી, ૨ ગલકુટી.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy