________________
૩. નિક્ષિપ્તદોષ सचित्त मीसएमु दुविहं कारसु होइ निक्खित्तं । एकेकं तं दुविहं अणंतरं परंपरं चेव ॥६॥
(પિ. નિ. ૫૪૦ ) પૃથ્વીકાયાદિને વિષે મુકેલું બે પ્રકારે. ૧ સચિત્ત. ૨ મિશ્ર.
સચિત્તમાં બે પ્રકારે. ૧ અનંતર-આંતરા વિનાનું, ૨ પરંપર-આંતરાવાળું. મિશ્રમાં બે પ્રકારે ૧ અનંતર, ૨ પરંપરા આ પ્રમાણે હેઈ શકે.
સામાન્ય રીતે નિક્ષિતના ત્રણ પ્રકારે છે. ૧. સચિત્ત, ૨. અચિત્ત, ૩. મિશ્ર. ત્રણેમાં ચાર ચાર ભાંગા થાય છે. એટલે ત્રણ ચતુર્ભાગી થાય છે તે આ પ્રમાણે
પહેલી ચતુર્ભગી ૧ સચિત્ત ઉપર સચિત્ત મૂકેલું. ૨ મિશ્ર = = = ૩ સચિત્ત , મિશ્ર , ૪ મિશ્ર ઇ » »