________________
ભાવહારે
૩૧૩ | વિકસંગી દશભાંગાઓમાંથી પણ ઔદયિક, ક્ષાયિક, પારિણામિક રૂપ ત્રણે ભાવથી થયેલ પાંચમે ભાગે કેવલિઓને હેય છે. તે આ પ્રમાણે - ઔદયિકી મનુષ્યગતિ, ક્ષાયિક કેવળજ્ઞાન વગેરે અને પરિણામિક જીવત્વ, આ ત્રણ ભાવે તેમને હોય છે. ઔપથમિક ભાવ એમને છે તે નથી, કેમકે તે ભાવ મેંડનીયકર્મને આશ્રયી થાય છે. અને મિહનીયકર્મને તે કેવલિઓને સંભવ તે નથી એ પ્રમાણે જ અહીં ક્ષાપથમિક ભાવને અભાવ પણ જાણી લેવો, કેમકે તેમને ક્ષાપશમિક શાન વગેરેનો અસંભવ છે તેથી બાકી રહેલ ઉપર કહેવ ત્રણ ભાવથી બનેલ જ પાંચમે ભાગે જ કેવલિઓને હેય છે. છો ઔદયિક, લાયે પશમિક, પારિણમિક ત્રણ ભાવ રૂપ ભાગે નારક વગેરે ચારે ગતિમાં પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે :- દયિક ભાવમાં કઈ પણ ગતિ ક્ષાપથમિક જ્ઞાન વગેરે અને પરિણામિક તે જીવત્વ આ ત્રણે ભાવે ચારે ગતિમાં હોય છે. બાકીના આઠ ત્રિક ભાંગાએ પ્રરૂપણ માત્ર જ છે કેમકે કે ઈપણ સ્થાને સંભવતા નથી. * ચતુષ્ક સંવેગી પાંચ ભાંગામાંથી ઔદયિક, ઔપથમિક, શાપથમિક, પારિણમિક ભાવ ચતુષ્ક બને ત્રીજો ભાગે ચારે ગતિમાં સંભવે છે તેમાં ત્રણ ભાવની ભાવના આગળ પ્રમાણે જ સમજવી. ઔપથમિક સમ્યક્ત્વ તે પ્રથમ સમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે હોય છે તે જાણવું એ પ્રમાણે જ ઔદયિક, ક્ષાયિક, ક્ષાયો પશર્મિક, પરિણામિક ભાવ ચતુષ્કથી બનેલ ચે ભાંગો પણ ચારે ગતિમાં હોય છે. તેમાં ત્રણ ભાવની વિચારણું તે ઉપર પ્રમાણે જ સમજવી, ક્ષાયિક ભાવમાં તો ક્ષાયિક સમ્યક્ત્વ જાણવું બાકીના ત્રણ ચતુષ્કસંગી ભાંગા તો પ્રરૂપણા માત્ર જ છે. પંચ સંયેગી એક ભાગે ક્ષાયિક સમકિતી થઈ ઉપશમશ્રેણીને સ્વીકારે તેને હોય છે. બીજા સ્થાને ન હેય કેમકે પાંચ ભાવ ઉપશમશ્રેણીમાં ક્ષાયિક સમકિતને જ હોય છે. આ પ્રમાણે દ્વિસંગી એક ભાંગે, ત્રિકસંગી બે ભાંગા, ચતુઃસંયેગી બે ભાંગા, પંચસંયેગી એક ભાંગે એમ છ ભાંગાએ અહીં જીવમાં સંભવિત રૂપે કહ્યા છે. બાકીના વીસ ભાંગા સંબંધ થવા માત્રથી ઉત્પન્ન થયેલ હોવાથી જ પ્રરૂપ્યા છે એમ નકકી થયું.
જે ભાંગાએ જીવમાં સંભવે છે તેમાંથી એક ત્રિકસંગી ભાંગે અને બે ચતુસંગી ભાંગા એમ ત્રણે ભાંગા ચારે ગતિમાં ત્રણ ત્રણ સંભવે છે, આથી ચારગતિના ભેદથી તે ભાંગાએ બાર ગણાય છે. બાકીના બ્રિકસંગી ભાંગે, ત્રિકસંગી ભાંગો, અને પંચરંગી ભાગ એમ ત્રણ ભાંગાઓ સિદ્ધો, કેવલિઓ, ઉપશાંતનેહીઓને અનુક્રમે હોય છે. આ પ્રમાણે એકેક સ્થાનમાં હોવાના કારણે આ ત્રણ ભાંગા જ અલગ છે. આ વિવેક્ષાથી આ સાનિ પાતિક ભાવ બીજા સ્થાને (ગ્રંથમાં) પંદર પ્રકારે કહ્યો છે. તે આ પ્રમાણે -વિન્દ્ર ત્રિકા મેરા ઉન્નર’ આમ ઔદયિક વગેરે પાંચ ભાવના સંગથી સાનિ પાતિક ભાવ ઉત્પન્ન થતે હેવાના કારણે કાર્ય વગેરે રૂપે બતાવવા વડે જુદા કહ્યા નથી વધુ વિસ્તારથી સયું. (૨૬૯)
છે. ૪૦