SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરદ્વાર જ્યારે જીવ જે આકાશ પ્રદેશમાં રહી એક વખત મરણ પામે. તે પછી તેની બાજુના જ જીવ આકાશપ્રદેશમાં રહીને મરે, પછી બીજી વખતે પાછો તે જ આકાશપ્રદેશની બાજુમાં રહેલ પ્રદેશમાં મરે પછી બીજા ટાઈમે તેની જ બાજુમાં રહેલ આકાશપ્રદેશમાં મરે એ પ્રમાણે મરતે જીવ અનંતા અનંત જન્મોમાં અંતર વગર પાસે રહેલા પ્રદેશમાં ક્રમપૂર્વક સ્પર્શવા દ્વારા સમસ્તલોકને સ્પર્શે છે. જે બીજા આકાશ પ્રદેશે વૃદ્ધિ વગરના જે પહેલાં અવગહેલા હતા તે વ્યવહિતપણાથી જે પ્રદેશને અવગાહીને મરે તે પ્રદેશો ન ગણાય ત્યારે સૂકમપુદ્ગલ પરાવર્ત કાળ થાય છે. જ્યારે ઉત્સર્પિણ અવસર્પિણી રૂપ કાળચક્રના સર્વ સમયમાં એક જીવ ક્રમપૂર્વક કે કમરહિતપણે મરી અનંતાઅનંત ભ વડે જે કાળ થાય તે બાદર પુદ્ગલપરાવર્ત કાળ કહેવાય છે. આ પક્ષમાં જે સમયમાં એકવાર જીવ મર્યો હોય અને ફરી તે જ સમયમાં પાછો મરે તે તે સમયે ગણાતા નથી. પણ જ્યારે પહેલે, બીજ, ત્રીજે, ચેથા, પાંચમા વગેરે સમયના ક્રમ વગર પણ નવાનવા સમયે મર્યા હોય તે તે સમય ગણાય છે સૂક્ષ્યકાળ પુદ્ગલ પરાવર્તમાં આ વિશેષતા છે કે પહેલા, બીજા, ત્રીજા વગેરે સમયના ક્રમ પૂર્વક મરતા તે જ સમયે ગણાય છે. જ્યાં સુધીમાં કાળચક્રના સર્વે સમયે પહેલેથી લઈ છેલ્લે સુધી મરણ વડે પૂર્ણ થાય. જે સમય પહેલા વગેરે સમયને ક્રમ છેડી ને ભરેલ હોય તે સમયે નથી ગણાતા. હવે ભાવથી પુદ્ગલપરાવર્તનું નિરૂપણ કરે છે તેમાં એક સમયમાં જે સૂક્ષમ અગ્નિકાય છે ઉત્પન્ન થાય છે તે અસંખ્યાતા કાકાશના પ્રદેશ રાશિ જેટલા છે તે એક સમયી સૂફમઅગ્નિકાથી સર્વ સૂક્ષ્મ અગ્નિકા અસંખ્યાતગુણ છે તે શી રીતે છે? એક સૂકમઅગ્નિકાય જીવ ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્ત જીવે છે તેમનું આટલું જ આયુષ્ય હોવાથી. તે અંતર્મુહૂર્તમાં જે સમયે છે તેમાં દરેક સમયે અસંખ્યાતા કાકાશ પ્રદેશ પ્રમાણે સૂક્રમઅગ્નિકા ઉત્પન્ન થાય છે તેથી સિદ્ધ થયું કે એક સમયમાં ઉત્પન્ન થયેલ અગ્નિકાચથી સર્વે સૂકમ અગ્નિકા અસંખ્યાત ગુણ છે તે સર્વ સૂક્ષમ અગ્નિકોથી, તેમની કાયસ્થિતિ અસંખ્યાગણી છે એકેક સૂક્ષમ અગ્નિકાયની પણ અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણ પ્રમાણની કાયસ્થિતિ કહી છે તે કાયસ્થિતિથી પણ સંયમસ્થાને અને અનુભાગ (રસ) બંધના અધ્યવસાય સ્થાને બને અસંખ્યાતગુણા છે કેમકે કાયસ્થિતિમાં અસં. ખાતા સ્થિતિબંધ છે અને એકેક સ્થિતિબંધમાં અસંખ્યાતા અસંખ્યાતા અનુભાગ (રસ) બંધના અધ્યવસાય સ્થાને સંભવ છે. સંયમ સ્થાને અને અનુભાગબંધના અધ્યવસાય સ્થાને બન્ને સરખા છે તેમાં જ્યારે એકેક અનુભાગબંધતાં અધ્યવસાને પર છવ ક્રમે કે ઉ&મે મરીને સર્વ સ્થાનને સ્પર્શે ત્યારે બાદર ભાવ મુદ્દગલપરાવર્ત થાય છે. અહીં જે.
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy