________________
ગુણ વિભાગ કાળ
૨૧૩
ઉપર કહ્યા પ્રમાણે જ સ્ત્રી વેદની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે એ પ્રમાણે બીજા ચારે આદેશમાં વિચાર કરવા.
ખીજા દેશમાં ઇશાન દેવલે-કની પરિગૃહિતા દેવીમાં જ નવ પાપમના ઉત્કૃષ્ટ આયુ વાળી દેવીમાં બેવાર ઉત્પન્ન કરવી ખાકીનુ પહેલા આદેશ પ્રમાણે (૩) ત્રીજા આદેશમાં સૌધમ ધ્રુવલેાકની સાત પાપમના ઉત્કૃષ્ટ આયુવાળી પરિગૃહિતા દેવીમાં એ વાર ઉત્પન્ન કરવી. (૪) ચેાથા આદેશમાં સૌધર્મ દેવલાકની અપરિગૃહિતા દેવી કે જેમનુ પચાસ પત્યેોપમનું આયુષ્ય છે. તેમાં એ વાર ઉત્પન્ન કરવી (૫) પાંચમા આદેશમાં દેવકુરૂ વગેરેમાં ઉત્પન્ન થતા જીવના પૂર્વીક્રોડ પૃથફ્ત્વ અધિક પલ્યોપમ પૃથક્ત્વ રૂપ સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ વિચારવી. અમારા જેવા છદ્મસ્થા માટે તે આ પાંચે દેશ પ્રમાણ રૂપ છે. કેવલિઓને આમાંથી કાઇ પણ એક પ્રમાણ રૂપ છે. સૂત્રકારે આ ગ્રંથમાં ફક્ત એક ચેાથે આદેશ જ ગ્રહણ કર્યો છે. ખાકીના ગ્રહણ કર્યા નથી કેમકે ગ્રંથ વિસ્તાર થવાના ભય વગેરે કારણેાથી વધુ વિસ્તારથી યુ.
હવે પુરુષવેદની સ્થિતિ કહે છે. પુરુષવેદ જુદા જુદા ભવેામાં સાગરાપમ શત પૃથક્ક્ત્વ સાધિક હોય છે અને જઘન્યથી અંતર્મુહૂત હાય છે એમ જાતે જાણી લેવું તે પછી અવશ્યમેવ વેદાંતરની પ્રાપ્તિ થાય છે અથવા અવેદી થાય છે તેથી કહ્યું છે કે – હે ભગવંત ! પુરુષવેદ પુરુષવેદમાં કાળથી કેટલે વખત હાય છે ? હે ગૌતમ ! જધન્યથી અ'ત'હૂત, ઉત્કૃષ્ટથી સાધિક સાગરોપમ શત પૃથ ય છે.' જધન્યર્થી પુરુષવેદમાં એક સમય સ્રીવેદની જેમ નથી હાતા કેમકે ઉપશમશ્રેણીમાં મરેલાને ઢવામાં પણ પુરુષવેદ જ હોય છે અંતમું હત" તા પુરુષવેદવાળા અતમુર્હુત જીવીને મરી ગયા પછી ખીજા વેદમાં ઉત્પન્ન થાય છે એમ વિચારવુ..
નપુંસકવેદના કાળ અહિં કહ્યો નથી તે ઉપલક્ષણથી જઘન્યપણે એક સમય અને ઉત્કૃષ્ટી અન તકાળ રૂપે જતે જાણી લેવા કહ્યું છે કે, “હે ભગવંત ! નપુસક વેદ, નપુસકવેદમાં કેટલે વખત હૈય છે? હે ગૌતમ ! જઘન્યથી એકસમય અને ઉત્કૃષ્ટથી અનંતકાળ, કાળથી અન’ત ઉત્સપિ ણી, અવસર્પિણી, ક્ષેત્રથી અનતા લેાક, અસંખ્યાતા પુદ્ગલ પરાવતે તે પુદ્દલપરાવતે આલિકાની અસંખ્યાતા ભાગ પ્રમાણ જાણવા. ” અહીં કાઇ નપુ'સક ત્રણ વેદના ઉપશમ કરી ફરીથી પડતા એક સમય નપુ°સક વેદને અનુભવ કરી મરી દેવામાં ઉત્પન્ન થાય તેને એક સમય જઘન્યથી હોય છે. ઉત્કૃષ્ટકાળ વનસ્પતિ વગેરેમાં સતત નપુ સકવેદના અનુભવ કરતા જીવને વિચારવા. સ'શીપણું પણ પુરૂષવેદની જેમ જઘન્યર્થી. અંતમુ હૂતો અને ઉત્કૃષ્ટથી સાધિક સાગરોપમ શતપૃથ′′ જાણવું તે પછી સજ્ઞીપણાના અભાવ હોય છે અસ જ્ઞીપણુ પણ જઘન્યથી અંતમુહૂત પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ નપુંસકવેદની જેમ જાતે જાણી લેવુ' (૨૩૦)