________________
ગુણવિભાગ કઇ
-
-
-
-
-
સતત ઋજુગતિ વડે ઉત્પન્ન થતા એકેદ્રિય વગેરેની ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાલ પણ ઔદારિક કાયયેગ સિદ્ધાંતમાં કહેલ છે. તે પછી આટલેજ કાળ કેમ કહ્યો.
હવે બીજે પક્ષ વિચારીએ તે અસંખ્યવયુવાળાને એક ભવમાંજ ત્રણ પ૫મની ઉત્કૃષ્ટથી ઔદારિક કાવેગની સ્થિતિ પ્રાપ્ત થાય છે. તે પછી બાવીસ હજાર વર્ષ જ શા માટે કહ્યા?
ઉ. ; સાચી વાત છે અહિં બીજે જ પક્ષ છે તેથી મન, વચન, યોગરહિત ફક્ત જે કાયયોગ
જ હોય એવા ઔદારિક કાગની જ અવસ્થિતકાળની વિચારણા અહીં કરાય છે અને એવા પ્રકારને કાયાગ અસંખ્ય વર્ષાયુવાળાને હોતે નથી કેમકે તેનને મન, વચનના યેગો પણ હોય છે ફક્ત એકેદ્રિયેને જ આ ઔદારિક કાગ હોય છે અને તેમને જ એક ભવ આશ્રયી ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષ પ્રમાણ અવસ્થિતિકાળ હોય છે વધુ વિરતારથી સર્યું.
કાર્પણ કાગ ભવાંતરાલમાં જ પ્રાપ્ત થાય છે. બીજી જગ્યાએ નથી હેતે તેમાં આગળ કહેલ ચાર સમયની વિગ્રહગતિમાં ત્રણ સમયને ઉત્કૃષ્ટ કાર્મણ કાયથેગને સમય પ્રાપ્ત થાય છે. પાંચ સમયની વિગ્રહ ગતિ છે પણ થોડાક ને હોવાથી અહીં ગણત્રીમાં લીધેલ નથી અવુિં શિષ્ય કહે છે કે તૈજસ કાગ કાર્મણ કાગથી અલગ કેઈ વખત પણ હેતે નથી માટે કામણુકાયેગની અવસ્થિતિકાળ જણાવવા વડે તેજસનો કાળ જણાવ્યું છે એમ અમે જાણીએ છીએ હવે વૈક્રિય આહારક કાગ તથા વચનગ
અને મનેયેગને કાળ કહે છે બાકી રહેલા યુગો જે વૈક્રિય આહારક કાયયોગ તથા - મને અને વચનગને ઉત્કૃષ્ટ કાળ દરેકને અંતર્મુક્ત પ્રમાણ છે. તે આ પ્રમાણે
જે વચન અને મગ વગરના ફક્ત ક્રિય કાયાગને સ્થિતિકાળ કહે છે ફક્ત ક્રિય લબ્ધિધારી વાયુકાયને હોય છે, દેવ વગેરેને હેતે નથી કેમકે તેઓને વચન અને મને યોગ હેય વાયુકકાયને પણ ઉત્કૃષ્ટથી વૈક્રિય કાગ અંતમુહર્ત સુધી હોય છે. આહારક કાય યે તે ચૌદ પૂર્વ ધારોને જ હેય છે તે સિવાયનાને હોતે નથી તે યુગ ચૌદ પૂર્વધારીને અંતર્મુહૂર્તથી વધુ રહેતું નથી. એ પ્રસિદ્ધ છે. વચગ અને મનગને પણ બન્નેનો અંતર્મુહૂતને જ કાળ છે આમ વેગને ઉત્કૃષ્ટ અવસ્થિતિકા ળકૉ જઘન્યકાળ જાતે જ મન વચન કાયાને જાણી લે તે આ પ્રમાણે- કાયયોગને અને વિશેષથી દારિક અને આહારક કાગને દરેકને જઘન્યથી અવસ્થિતિ કાળ અંતમુહૂર્ત જાણુ વૈક્રિય કાર્મણ કાયયોગ, મ ગ અને વચનગ દરેકનો જઘન્ય કાળ જઘન્યથી એક સમય જ છે.(૨૨૯)
હવે વેદ વગેરે ગુણોને અવસ્થિતિ કાળ કહે છે.