________________
જીવસમાસ - તે પછી પણ શું છે તે કહે છે. तं पुण पुक्खरदीवो तम्मज्झे माणुसोतरो सेलो ।
एतावं नरलोओ बाहिं तिरिया य देवा य ॥१८७॥ ગાથાર્થ તે કાલેદધિને પુષ્કરદ્વીપ વીટળાઈને રહેલ છે તેની માએ માનુસાર પર્વત
છે. અહિં સુધી જ મનુષ્યક્ષેત્ર છે એની બહાર તિય અને દેવ છે, (૧૮૭) ટીકાર્થ : તે કાલેદધિ સમુદ્રને શાશ્વત રત્નમય પુષ્કરે એટલે કમળ વડે ઓળખાતે જે દ્વીપ તે પુષ્કરદ્વીપ કે જે કાલેદધિથી બમણા એટલે સેળલાખ જનના વિસ્તારવાળે ચારેબાજુથી વીંટળાયેલ છે. તે પુષ્કરદ્વીપની મધ્યભાગમાં કાલેદધિ સમુદ્રથી આઠલાખ જન પછી વલય આકારવાળે માનુત્તર નામને પર્વત છે. માનુષેત્તર પર્વત સુધી જ મનુષ્યને જન્મ, મૃત્યુ, હંમેશના રહેઠાણ રૂપ જે લેક તે નરલેક જાણ. ' તે પર્વત પછી તે મનુષ્યના જન્મ, મરણ, હમેશનું રહેવાનું વગેરેને અભાવ છે. પ્ર. તે પછી તે મનુષત્તર પર્વતની બહાર શું છે? ઉ. : તે પર્વતની બહાર તિર્થ, દેવ અને દેવની નગરીઓ હમેશાં હોય છે પણ મનુષ્ય
હેતા નથી. (૧૮૭) પ્ર. પુષ્કરદ્વીપ પછી દ્વીપસમુદ્ર છે કે નહીં ? 6. : एवं दीवसमुद्दा दुगुण दुगुण वित्थरा असंखेजा ।
एवं तु तिरियलोगो सयंभुरमणोदहिं जाव ॥१८॥ ગાથાર્થ એ પ્રમાણે બમણા બમણા વિસ્તારવાળા અસંખ્યાતાદ્વીપસમુદ્ર સ્વયંભુરમણ
સમુદ્રો સુધી છે. આ પ્રમાણે તિલક થયો. (૧૮૮) ટીકાર્ય : જે પ્રમાણે આગળ દ્વિપસમુદ્રો કહ્યા તે પ્રમાણે બીજા પણ અસંખ્યાતા દ્વિીપસમુદ્રો કહેવા. અસંખ્યાતાનું પ્રમાણ તે આગળ કહ્યું છે તે અસંખ્યાતા દ્વીપસમુદ્રનું કેવા પ્રકારનું સ્વરૂપ છે? અનુક્રમે તે બધા બમણું બમણા વિસ્તારવાળા છે તે આ પ્રમાણે, પુષ્કર દ્વીપથી પછી તેના બમણ પ્રમાણુવાળે શુદ્ધ પાણીના સ્વાદવાળો પુષ્કર સમુદ્ર કહે તે પછી વરૂણુવરદ્વીપ, તે પછી વારૂણી (દારૂ) સ્વાદવાળો વરૂણોદધિ સમુદ્ર, તે પછી ક્ષીરવાર દ્વીપ, તે પછી ક્ષીરના સ્વાદવાળો ક્ષીરેદધિ સમુદ્ર, તે પછી વૃતવરદ્વીપ, તે પછી ઘીના સ્વાદ વાળે વૃદધિ સમુદ્ર, તે પછી ઇક્ષુવરદ્વીપ, તે પછી શેરડીના રસના સ્વાદવાળે ઈશુરસ સમુદ્ર, અડીંથી આગળ સર્વે સમુદ્રોદ્વીપના સમાન નામવાળા જાણવા, બીજું સ્વયંભૂરમણ સમુદ્રોને છોડી સર્વે સમુદ્ર શેરડીના રસના સ્વાદ જેવા પાણીવાળા છે.. "