________________
૨૦૮
જીવસમાસ
લે. વગેરે શબ્દથી ઈશાન ક૫ મણ કરે તે સૌધર્મ ઈશાન દેવેનું દરેકનું ઉત્કૃષ્ટ શરીર સાત હાથનું છે તે પછી એક એક હાથની હાનિ એક હાથ સુધી કરવી તે આ પ્રમાણે સનતકુમાર મહેન્દ્ર કેવલેકના દેવેનું (ઉત્કૃષ્ટ સ્થિતિવાળા) ઉત્કૃષ્ટ શરીર છે પ્રમાણ શરીર થાય છે. બ્રહ્મલેક, લાંતકમાં પાંચડાથ, મહાશુક અને સહસ્ત્રારને દેવે ચાર હાથ, આનત, પ્રાકૃત, આરણ અને અચુતમાં ઉત્કૃષ્ટ આયુવાળા દેવનું ઉત્કૃષ્ટ શરીર ત્રણ હાથ, રૈવેયકમાં સર્વથી ઉપર બે હાથ, અનુત્તરવિમાનમાં ઉત્કૃષ્ટ આયુવાળા દેને એક હાથનું શરીર પ્રમાણ છે આ દેવનું જઘન્ય શરીર તે પહેલા કહી ગયા છેઆ સાત હાથ વગેરે દેવેનું શરીરમાન ભવધારણીય સહજ શરીરની અપેક્ષાએ છે
ઉત્તર ક્રિય તો અચુત દેવલેક સુધીના દેવોનું જઘન્યથી અંગુલને સંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી એક લાખ યે જનનું જાતેજ જાણી લેવું. શ્રેયેક અનુત્તર દેવેને તે ઉત્તર વૈક્રિય લબ્ધિ હોવા છતાં પણ સ્વભાવથી કેઈપણ વખત કરતા જ નથી એમ માનવું. * આ અને આગળ કહેવ સર્વ શરીરમાન રૂ પમાન મિને હમેં એ વચનથી ઉત્સધાંગુલથી જ જાણવું. આતે દિશાસૂચન જ છે. વિસ્તારથી તે દેવેન્દ્ર, નરકેન્દ્ર વગેરે ગ્રંથેથી જાણવું. (૧૭૭)
આ પ્રમાણે નારકી વગેરેની અવગાહનાના ચિંતન દ્વારા ક્ષેત્ર દ્વારા ક્રમાનુસાર આવેલ ક્ષેત્ર વિચાર્યું અને ગુણસ્થાનરૂપ જીવસમાસેનાં વિષયમાં જે નારક વગેરેની અવગાહના પ્રમાણે વિચાર્યું તેનું કારણ પહેલા જ કહ્યું છે. હવે તે જ ગુણસ્થાનરૂપ
સમાસેની મુખ્યતાથી જ લેકના જેટલા ભાગમાં તેમનું જે અવગાડ ક્ષેત્ર છે તેના પ્રમાણને વિચારે છે.