________________
ચતુગતિ જીવ દેહમાને
૨૦૫ શરીરવાળા છે. ઉત્કૃષ્ટથી સમયક્ષેત્રની બહાર ઉત્પન્ન થયેલ તેઓ જ હજાર જન પ્રમાણના શરીરવાળા છે. ગાથામાં ત શબ્દ વિશેષણના અર્થવાળો હોવાથી પર્યાપ્ત એ અર્થ લે
મૂર્ણિમ પર્યાપ્તા ઉરપરિસર્પોનું જઘન્યથી દેહમાન અંગુલને અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી જન પૃથકત્વ પ્રમાણ દેહમાન છે. પૃથકત્વને શબ્દાર્થ પહેલા કહેલે તે જ છે. (૧૭૨)
હવે બીજા પણ પચેંદ્રિય તિર્યચના બે ભેદનું શરીરમાન કહે છે. भुय परिसप्पा गाउयपुहत्तिणो गम्भया व उक्कोसं । संमुच्छिम पज्जत्तय तेसि चिय धणु पुहुतं च ॥१७३॥ ગાથાર્થ : ગર્ભજ પતા ભુજપરિસનું ઉત્કૃષ્ટ દેહમાન ગાઉ પૃથક છે. અને
સામૂચ્છેિ મ પર્યાપ્તા તેઓનું ધનુષ્ય પૃથક ઉત્કૃષ્ટ દેહમાન છે. ટીકાર્ય : મુગાબ્દ ઘણા તિ–નિત કૃતિ મુનg | હાથ વડે જે ચાલે તે ભુજપરિસર્ષ કહેવાય જેમકે ઘે, નેળિયા વગેરે, ગર્ભજ પર્યાપ્તા ભુજપરિસર્પોનું જઘન્યથી દેહમાન અંગુલને અસંખ્યાતમા ભાગે છે. અને ઉત્કૃષ્ટથી મનુષ્ય ક્ષેત્રબહાર ઉત્પન્ન થયેલાનું ગાઉ પૃથકત્વ દેડમાન છે. ગાથામાં તુ શબ્દ અહીં વિશેષણના અર્થ વાળે છે. માટે પર્યાપ્ત રૂપ વિશેષણ લેવું. સંમૂચ્છિમ પર્યાપ્ત ભુજપરિસર્પનું જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગનું દેડમાન છે અને ઉત્કૃષ્ટથી ધનુષ પૃથક્વ છે. (૧૭૩)
હવે ગર્ભજ અપર્યાપ્ત જળચર વગેરે પચંદ્રિય તિર્યનું શરીર પ્રમાણ કહે છે. जल थल गम्भऽपज्जता खह थल संमुच्छिमा य पजता । खह गम्भया उ उभए उक्कोसेणं धणुपुहुतं ॥१७४।। ગાથાર્થ : જળચર, સ્થળચર, ગર્ભજ અપર્યાતા તથા બેચર, સ્થળચર મૂર્ણિમ
પર્યાપ્તા, બેચર ગર્ભજ પર્યા'તા અને અપર્યાપતા એ બંનેનું ઉત્કૃષ્ટ
દેહમાન ધનુષપથકવ છે. (૧૭). ટીકાર્થ : ધનુષ પૃથફત્વ શબ્દ બધાની સાથે જોડવો. તેથી ગર્ભજ અપર્યાપ્ત જળચરોનું ધનુષ પૃથક્ત્વ શરીર પ્રમાણ છે. ગર્ભજ અપર્યાપ્ત સ્થળચર લેવા વડે ત્રણે પ્રકારના ગર્ભજ અપર્યાપ્ત સ્થળચરે લેવા. તેથી ગજ અપર્યાપ્ત ૧ ચતુપદે, ૨ ઉર પરિસર્પો ૩ ભુજપરિસર્પોનું શરીરમાન ધનુષપૃથકૃત્વ, સંમૂર્ણિમ પર્યાપ્ત બેચરનું ધનુષ પૃથક્ત્વ શરીર માન છે. સંમૂર્છાિમ પર્યાપ્ત સ્થળચરે એટલે બાકી રહેલ ચતુષ્પદે જ અડી લેવા કેમકે મૂર્છાિમ પર ઉર પરિસર્પ અને ભુજ પરિસર્પનું શરીરમાન