________________
૧૯૮૯
જીવસમાં
અપર્યાપ્ત બેઈદ્રિયે અસંખ્યાતગુણા છે. એમ પહેલા કહી ગયા છીએ. સૂક્ષ્મ પ્રતિભાગ વડે જ એ પ્રરૂપણની પ્રાપ્તિ થાય છે. છે. જેમાં પર્યાપ્ત અપર્યાપ્ત બેઈન્દ્રિયનું પ્રમાણ વિચાર્યું તેમ તેઈદ્રિ, ચરિંદ્રિયે, પદ્રિ પર્યાપ્ત અપર્યાપ્ત રૂપ દરેકનું બંને પ્રકારે પ્રમાણ વિચારવું. રીતે બધાનું સરખું પ્રમાણ કહ્યું હોવા છતાં પણ આ આઠે રાશિઓનું પરસ્પરનું અ૫હત્વ આ પ્રમાણે જાણવું, (૧) સર્વથી શેર પર્યાપ્ત ચઉરિંદ્રિય (૨) તેનાથી પર્યાત પંચેંદ્રિય વિશેષાધિક (૩) તેનાથી પર્યાપ્ત બેઈદ્રિય વિશેષાધિક () તેનાથી અપર્યાપ્ત પંચંદ્રિ અસંખ્યાગુણ (૬) ચરિંદ્રિય અર્થાત વિશેષાધિક (૭) તેનાથી તે ઈદ્રિય અપર્યાપ્તા વિશેષાધિક (૮) તેનાથી બેઈદ્રિય અપર્યાપ્તા વિશેષાધિક અહીં પંચૅક્રિયાનું પ્રમાણ સામાન્યથી કહ્યું છે. આગળ તે ચારે ગતિઓમાં જુદું જુદું કહ્યું હોવાથી પુનકત દેષની શંકા ન કરવી.(૧૬૪).
આ પ્રમાણે નારક વગેરે દ્રવ્યની મોટેભાગે જે અવસ્થિત રાશીઓ છે તેઓનું પ્રમાણ હવે કહ્યું. હવે જયદ્રવ્યમાં જે અનવસ્થિત રાશીઓ છે. જે કઈક વખત લેકમાં હોય છે અને કોઈક વખત નથી હોતી તેઓને એકઠા કરી કહે છે.
मणुय अपज्जताऽऽहार मिस्स वेउवि छेय परिहारा। ।
सुहुमसरागोवसमा सासण मिस्साय भयणिंजा ॥१६५॥ ગાથાર્થ : અપર્યાપ્ત મનુષ્ય, આહારક શરીરે, મિશ્ર, વેક્રિય કાયયોગી છેદો
સ્થાપનીય ચારિત્રીઓ, પરિહારવિશુદ્ધિક ચારીત્રીઓ, સૂક્ષમ સંપાય, સરાગી ઉપશામક, સાસ્વાદની, મિત્રદ્રષ્ટિ, આ રાશિઓ કઈક વખત
હોય છે અને કેઇ વખત નથી હોતી. (૧૬૫ ટકાઈ : ૧ અપર્યાપ્ત મનુષ્ય, ૨ આહારક શરીરીએ, ૩ મિશ્રક્રિય કાયયેગીઓ, ૪ છેદો પસ્થાપનીય, ચારિત્રીઓ, ૫ પરિહાર વિશુદ્ધિ ચારિત્રીઓ, ૬ સૂક્ષ્મસાપરાયકે, ૭ ઉપશમક લેવા વડે મોહના ઉપસિમ યોગ્ય અપૂર્વગુણસ્થાનીએ, ૮ મેડના ઉપશામક અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનઓ, ૯ ઉપશાંતનેહીઓ આ ત્રણે રાશિઓ લેવી, ૧૦ સાસ્વાદનીઓ, ૧૨ સમ્યમિથ્યાષ્ટિઓ, આ અગ્યારે રાશિઓને વિકલ્પ હોય છે. એટલે લેકમાં કેઈક વખત હોય છે અને કોઈક વખત ન પણ હોય.
મનુષ્યગતિમાં ગર્ભજ મનુષ્યને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ઠથી બાર મુહૂર્તને વિકાળ છે. સંમૂચ્છિમ મનુષ્યને તે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ૨૪ મુહૂર્તને ઉત્પત્તિ વિરહકાળ સિદ્ધાંતમાં કહ્યો છે. જ્યારે આ વિરહકાળમાં નવા મનુષ્ય ઉત્પન્ન ન થાય અને પૂર્વમાં ઉત્પન્ન થયેલ ગર્ભજ અપર્યાપ્તાએ કેટલાક મરી