________________
૧eo
છસમાસ
એક પ્રદેશવાળી શ્રેણીમાં અસંખ્યાતા વર્ગમૂળ થાય છે. તેમાં બારમા વર્ગમૂળમાં જેટલા પ્રદેશે છે તેટલા સાતમી પૃથ્વીના નારકે છે, છઠ્ઠી પૃથ્વીમાં તે દશમા વર્ગમૂળ જેટલા પ્રદેશ પ્રમાણે પાંચમી પૃથ્વીમાં આઠમા વર્ગમૂળ જેટલા પ્રદેશ પ્રમાણ, ચેથી પૃથ્વીમાં તે છઠ્ઠા વગ મૂળ પ્રદેશ પ્રમાણ જેટલા, ત્રીજી પૃથ્વીમાં ત્રીજા વર્ગમૂળ જેટલા પ્રદેશ શ્રેણિગત પ્રદેશ રાશિને ૬ ઠ્ઠા વર્ગમૂળથી ભાગતા જે ભાગફળ તે પાંચમી નરકના જીવોનું પ્રમાણ શ્રેણિત પ્રદેશ રાશિને ૩ જા વર્ગમૂળથી ભાગતા જે ભાગળ તે છઠી નરકના છાનું પ્રમાણ. શ્રેણિગત પ્રદેશ રાશિને ૨ જા વર્ગમૂળથી ભાગતા જે ભાગફળ તે સાતમી નરકના જીવોનું પ્રમાણ. શ્રેણીગતે પ્રદેશ રાશિને ૧૧મા વર્ગમૂળથી ભાગતા જે ભાગફળ તે ત્રીજા-ચોથા દેવલોકના જીનું પ્રમાણ શ્રેણીગત પ્રદેશ રાશિને ૯ મા વર્ગમૂળથી ભાગતા જે ભાગફળ તે પમા દેવલોકના જીવોનું પ્રમાણ. શ્રેણીગત પ્રદેશ રાશિને છ મા વર્ગમૂળથી ભાગતા જે ભાગફળ તે છડા દેવલોકના જીનું પ્રમાણું. શ્રેણિત પ્રદેશ રાશિને ૫ માં વર્ગમૂળથી ભાગતા જે ભાગળ તે ૭મા દેવલોકના જનું પ્રમાણ. શ્રેણીગત પ્રદેશ રાશિને ૪ થા વર્ગમૂળથી ભાગતા જે ભાગફળ તે ૮મા દેવલેકના જીવોનું પ્રમાણુ.
અથવા શ્રેણિત પ્રદેશના પ્રથમ મૂલથી આર ભી યથાવત ૧૨ મા વર્ગમૂળ સુધીના ૧૨ વર્ગમૂળને પરસ્પર ગુણતા જે આવે તે બોજી નરકના જીનું પ્રમાણ. ૧૦ માં વર્ગમૂળ સુધીના ૧૦ વર્ગ મૂળાને પરસ્પર ગુણતા જે આવે તે ત્રીજી નરકના જીવોનું પ્રમાણ. ૮ મા વર્ગમૂળ સુધીના ૮ વર્ગમૂળાને પરસ્પર ગુણતા જે આવે તે ચોથી નરકના જીનું પ્રમાણ. કે ઠા વર્ગમૂળ સુધીના ક વર્ગમૂળને પરસ્પર ગુણતા જે આવે તે સાતમાં નરેકને એનું પ્રમાણ. ૩ જા વર્ગમૂળ સુધીના ૩ વર્ગમૂળાને પરસ્પર ગુણતા જે આવે તે જ ઠી નરકના ઇવેનું પ્રમાણ, ૨ જા વર્ગમૂળ સુધીના ૨ વમળાને પરસ્પર ગુણતા જે આવે તે સાતમી નરકના જીનું પ્રમાણ. ૧૧ માં વર્ગમૂળ સુધીના ૧૧ વર્ગમૂળાને પરસ્પર ગુણતા જે આવે તે ત્રીજા-ચોથા દેવલોકનાજીનું પ્રમાણ ૯ માં વર્ગમૂળ સુધીના ૯ વર્ગમૂળાને પરસ્પર ગુણતા જે આવે તે પાંચમાં દેવલેકના જીવનું પ્રમાણ. ૭ માં વર્ગમૂળ સુધીના ૭ વર્ગમૂળને પરસ્પર ગુણતા જે આવે તે છઠ દેવલોકના નું પ્રમાણ. ૫ માં વર્ગમૂળ સુધીના ૫ વર્ગમૂળોને પરસ્પર ગુણતા જે આવે તે છ મા દેવલેકના જીવનું પ્રમાણ. ચેથા વર્ગમૂળ સુધીના ૪ વર્ગમૂળને પરસ્પર ગુણતા જે આવે તે ૮ મા દેવલેકના જીવનું પ્રમાણુ.
અાગમનિકા ૫ ગાથાની વ્યાખ્યા ઉપર પ્રમાણે બને રોતે કરીને હવે આના અર્થને વિચાર કરીએ.
નીકૃત લેની ૧ શ્રેણિમાં જે અસંખ્ય પ્રદેશ છે તેના વર્ગમળો પણ જેમકે ૧લું વર્ગમૂળ, ૨ જ વમળ, ૩ જી વર્ગમૂળ, આ પ્રમાણે અસંખ્ય (વર્ગમૂલે) થાય છે. દાત. ૬૫૫૩૬ ની સંખ્યાનું ૧ લું વર્ગમૂળ ૨૫૬, ૨ નું વર્ગમૂળ ૧૬, ૩ જું વર્ગમળ ૪ અને ૪થે વર્ગમૂળ ૨ થાય તે પ્રમાણે શ્રેણિને અસંખ્ય વર્ગમૂલે જાણવા.
- અંહિ શ્રેણિગત પ્રદેશ રાશિ પણ અસંખ્ય છે છતા સસ્થાપનાએ તેને (૧) ૪૦૯૬ કલ્પીએ અર્થાત્ ૨ની સંખ્યાને ૩૦૬ વાર સ્થાપીને પરસ્પર ગુણતા જે આવે તેને અસત કલ્પનાએ શ્રેણિગત પ્રદેશ રાશિ જાણવી.
હવે તેના વર્ગલો નીચે પ્રમાણે જે રીતે આવે તે જોઈએ.